Sunday, October 25, 2026
HomeEntertainmentમાટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ "જીગરની જીત" 17મી જાન્યુઆરીએ થશે...

માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોરની ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ થશે રિલીઝ

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

જીગરની જીત

ગુજરાતી સિનેજગતમાં એક નવી જ ફિલ્મ આવી રહી છે જે સંઘર્ષની ગાથા દર્શાવે છે. માર્સ મુવીઝ એન્ડ મ્યુઝિકના બેનર હેઠળ બનેલ ફિલ્મ “જીગરની જીત” 17મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ભરત જૈન દ્વારા નિર્મિત અને વિષ્ણુ ઠાકોર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જીગરના મુખ્ય પાત્રમાં પ્રખ્યાત સોન્ગ “માટલા ઉપર માટલું” ફેમ જીગર ઠાકોર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મમાં એવા કલાકારની વાત કરવામાં આવી છે જેણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરી સફળતના શિખર પર પોહંચ્યો છે. કલાકારની કળાને કોઈપણ સંજોગોમાં દબાવી શકાતી નથી, કળા સ્વયંભૂ બહાર આવે જ છે, કારણકે એ કુદરતની ભેટ છે. આવા જ એક બાળ ગાયક જીગર ની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ એટલે “જીગરની જીત”. એક નાના ઘરનો વ્યક્તિ પોતાના બાળકને આગળ લાવવા માટે કેટલો સંઘર્ષ કરે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.આ ફિલ્મમાં અત્યંત અનુભવી જીગર ઠાકોર, ચેતન દૈયા, જીતુ પંડ્યા, જીમી, પૂજા સોની, પ્રકાશ મંડોરા, પિયુષ પટેલ વગેરેએ પોતાના અભિનય થકી ચાર ચાંદ લગાડી દીધા છે, તેમની સાથે સોશિયલ મીડિયા પર અત્યંત પ્રખ્યાત એવા વિજુડી, ગુજ્જુ લવ ગુરુ, વિલેજ બોય પણ આ ફિલ્મમાં જોવા મળશે.આ ફિલ્મના ગીતો અત્યંત અનુભવી એવા જશવંત ગાંગાણી, ચંદુ રાવલ, બળદેવસિંહ ચૌહાણ , જય કવિ દ્વારા લખાયા છે. આ ફિલ્મ ના સંગીતકાર છે ઋત્વિજ જોષી. આ ફિલ્મ ના ગીતો માં સ્વર આપ્યો છે જીગર ઠાકોર અને હરિઓમ ગઢવી એ.તો 17મી જાન્યુઆરીએ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે ફિલ્મ “જીગરની જીત”

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here