Thursday, November 5, 2026
HomeGujaratપેલેડિયમ ખાતે મોલિ-મ્પિક્સ ની શરૂઆત કરવામાં આવી; 16મી ફેબ્રુઆરી સુધી યોજાશે

પેલેડિયમ ખાતે મોલિ-મ્પિક્સ ની શરૂઆત કરવામાં આવી; 16મી ફેબ્રુઆરી સુધી યોજાશે

Date:

Related stories

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

ઓલિમ્પિકનો જુસ્સો હાજી પૂરો થયો છ અને હવે પેલેડિયમ અમદાવાદ માં અગ્રણી રમતગમત અને ગેમિંગ બ્રાન્ડ બોલ ઝી દ્વારા ક્યોરેટેડ મોલિમ્પિક્સ ની શરૂઆત થઇ છે જે 16મી ફેબ્રુઆરી સુધી મોલ ખાતે ના ઇવેન્ટ એરેના માં આયોજિત કરવામાં આવ્યું છે. ગુજરાતના સૌથી વધુ ચર્ચિત લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન પર સ્પર્ધાત્મક ભાવનાને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે એક ઉત્તેજનાપૂર્ણ અને ઊર્જાસભર રમતગમત અનુભવ રમતપ્રેમીઓ, રોમાંચપ્રેમીઓ અને ગેમિંગ શોખીનોએ અનોખી અને એડ્રેનાલિન વધારતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.મોલિ-મ્પિક્સ પરંપરાગત રમતગમતને એક નવીનતમ અને અનોખી રીતે રજૂ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ સેટઅપ દ્વારા રમતગમતનો નવો ઉન્માદ લાવશે. આ ઇવેન્ટ બોલઝી દ્વારા સંચાલિત છે, જે ઊર્જાસભર રમતગમત અને ગેમિંગ ના અનન્ય સંયોજનમાં નિષ્ણાત છે અને દરેક વયજૂથના ભાગલેનારાઓ પર લાંબો છાપ છોડી જાય તેવા અનુભવ સર્જે છે. આ અદ્યતન રમતગમત ચેલેન્જ અને રોમાંચક પ્રવૃત્તિઓ સાથે, મોલિ-મ્પિક્સ અહમદાબાદમાં મનોરંજનની નવી પરિભાષા રચવા માટે તૈયાર છે! રેડિયો કંટ્રોલ કાર રેસ – ઉચ્ચ ગતિએ ટ્રેક પર ડ્રિફ્ટ કરો, રેસ કરો અને વિજેતા બની જાઓ! આ રિમોટ-કંટ્રોલ્ડ રેસિંગ ચેલેન્જમાં તકો અજમાવો. ફૂટી સ્ટ્રીટ – 3-ઓન-3 બેંચ ફૂટબોલનો એક ઊર્જાસભર મુકાબલો, જ્યાં કૌશલ, રણનીતિ અને ટીમવર્ક જીત માટે જરૂરી છે. સોફ્ટ પિકલબોલ – પિકલબોલનું એક ઝડપી અને કોમ્પેક્ટ સંસ્કરણ, જે નાના કોર્ટમાં પણ ઉત્સાહ અને રોમાંચનો પૂરતો ડોઝ આપે છે. હ્યુમન ફૂઝબોલ હોકી (20 ફિટ x 15 ફિટ) – હોકી અને લાઈફ-સાઈઝ ફૂઝબોલનો અનોખો મિશ્રણ, જે એક અવિસ્મરણીય ટીમ ચેલેન્જ માટે પરફેક્ટ છે!

દીવાળી અને છઠ પૂજા દરમિયાન યાત્રી સુવિધાઓ અને ભીડ...

અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ, સુરક્ષા...

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન...

અમદાવાદ, ૫ નવેમ્બર, ૨૦૨૬: અમદાવાદમાં છેલ્લા એક દાયકા કરતાં...

ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે...

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે...

ભારતમાં પેકેજ્ડ ખાદ્ય તેલ (એડિબલ ઓઇલ) ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડે...

અમદાવાદ, 05 નવેમ્બર, 2026: 1912થી શરૂ થયેલા સમૃદ્ધ વારસા...

કાળી ચૌદસ નિમિત્તે રાંચરડા સ્થિત શ્રી સંકટમોચન હનુમાન નીબ...

રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here