Monday, October 5, 2026
HomeAhmedabadNAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત થશે

NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત થશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદઃ નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈશ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21 ડિસેમ્બર દરમિયાન NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ-દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોના 500થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ, વિકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ વિશે વાત કરતાં NAREDCO ગુજરાતના ચેરમેન એમિરટ્સ એનકે પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ, મોટાપાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોકાણકારને અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે. આ ઉપરાંત 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે પણ અમદાવાદની પસંદગી તથા 2036 સમર ઓલમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારીએ પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાંબાગાળે ઉપલબ્ધ તકો અંગે વિશ્વાસ વધારે છે. આ પ્રોપર્ટી ફેસ્ટથી તેને જરૂરી પ્રોત્સાહન મળી રહેશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here