Monday, October 26, 2026
HomeAhmedabadવર્ટીવ અને આઇઆઇટી બોમ્બેએ એઆઇ-પાવર્ડ ડેટા સેન્ટર્સ માટે એડવાન્સ કૂલિંગ સ્ટ્રેટેજીસ સાથે...

વર્ટીવ અને આઇઆઇટી બોમ્બેએ એઆઇ-પાવર્ડ ડેટા સેન્ટર્સ માટે એડવાન્સ કૂલિંગ સ્ટ્રેટેજીસ સાથે હાથ મિલાવ્યાં.

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

અમદાવાદ : ભારતનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અભૂતપૂર્વ ઝડપે વિસ્તરી રહ્યું છે ત્યારે વર્ટીવ (NYSE: VRT) અને આઇઆઇટી બોમ્બેએ એઆઇ-સંચાલિત ડેટા સેન્ટર્સ માટે અદ્યતન કૂલિંગ સોલ્યુશન્સ વિકસાવવા માટે વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. 54 ટકા ભારતીય વ્યવસાયો પહેલાથી જ કોઈને કોઈ સ્વરૂપમાં એઆઇ અપનાવી રહ્યા છે અને જીપીયુ પાવર વપરાશ વર્ષ 2022માં 700Wથી વધીને વર્ષ 2025 માં 1,200W થવાની ધારણા છે. ડેટા-સેન્ટર કૂલિંગ સિસ્ટમ્સ ઉપરનું ભારણ અગાઉ ક્યારેય વધારે રહ્યું નથી. આ ભાગીદારીનો હેતુ એવા સોલ્યુશન્સ વિકસિત કરવાનો છે, જે આ ઝડપથી વિકસતી થર્મલ માંગ ને સંબોધિત કરે છે તેમજ ઇન્ડસ્ટ્રી-રેડી એન્જિનિયરિંગ પ્રતિભાના સમૂહની રચના કરે છે.

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here