Monday, September 14, 2026
HomeGujaratડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે વતનમાં પરત ફરી રહેલા લોકોના પરિવાર અને ગ્રામજનોએ કંઈપણ કહેવાનો ઇનકાર કરીને સુચક ચુપકીદી સાધી લીધી છે. જોકે, પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવનાર સંભવિત પુછપરછમાં કબુતરબાજીની ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.

ઉત્તર ગુજરાતના 32 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા :
ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જોરણંગ, વસાઈ, ડાભલા, ચંદ્રનગર, ખેરવા, મેઉ, ખણુંસા, ડભાડા, વાલમ, ડીસા, સિઘ્ધપુર, બોરૂ, વડસ્મા, માણસા, મણુંદ, ઈન્દ્રપુરા સહિતના ગામોના 32 લોકોનો સમાવેશ થાય છે. અમેરિકામાં ધુસણખોરી કરતા પકડાયેલા ઉત્તર ગુજરાતના લોકોમાં મહેસાણા જિલ્લાના 9, ગાંધીનગર જિલ્લાના 14, પાટણ જિલ્લાના 4, બનાસકાંઠાના 1વ્યકિતને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા હોવાની યાદી જાહેર કરવામાં આવી છે.મહેસાણા જિલ્લામાં ખેરવા, જોરણંગ, મેઉ આસપાસના ગામડાઓને ડોલરિયો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ પંથકમાંથી અનેક લોકો વર્ષોથી અમેરિકા સહિત વિદેશોમાં વસવાટ કરી રહ્યો હોવાનું જાણવા મળે છે. દરમિયાન, અમેરિકા સરકારે કરેલી કાર્યવાહી બાદ ગેરકાયદેસર ધુસણખોરી કરતા પકડાયેલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવતાં મહેસાણાનો ડોલરિયો વિસ્તાર ચર્ચાના એરણે આવ્યો છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here