Monday, September 28, 2026
HomeWorldનિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના આગામી તબક્કામાં આગેકૂચ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના આગામી તબક્કામાં આગેકૂચ કરવા ભારતના વૈશ્વિક ઉપભોક્તાઓ પર દાવ

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે આ ફિન્ટેક પ્લેટફોર્મ ભારતના વૈશ્વિક ઉપભોક્તાઓ માટે ફોરેક્સ ઉપરાંત પોતાની સેવાઓ વધારશે
નેશનલ, 08 સપ્ટેમ્બર 2026: ભારતના અગ્રણી ટ્રાવેલ ફિન્ટેક પ્લેટફોર્મ પૈકીના એક નિયોએ આજે પોતાના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસને મોટા પાયે વધારવાની યોજના જાહેર કરી હતી. હવે કંપની ટ્રાવેલ ફોરેક્સથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય મની સોલ્યુશનની મોટી રેન્જ પ્રસ્તુત કરી રહી છે. ગિફ્ટ સિટીમાં કામ કરવા માટે પ્રાપ્ત પેમેન્ટ સર્વિસ પ્રોવિડર (PSP) લાઇસન્સ એ નિયોની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓનું વ્યૂહાત્મક વિસ્તરણ દર્શાવે છે. એનાથી ભારતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સોલ્યુશન બનાવવા અને તેને મોટા પાયે ફેલાવવાની એની ક્ષમતામાં વધારો થશે.
ગિફ્ટ સિટીનું લાઇસન્સ મળ્યું એ અગાઉ નિયોએ ઝડપથી પાયાના સ્તરે પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. કંપનીએ તાજેતરમાં રેમિટX બ્રાન્ડ અંતર્ગત કાર્યરત કેપિટલ ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડના ફોરેક્સ વ્યવસાયને ખરીદી લીધો છે, જેથી તેનું બ્રાન્ચ નેટવર્ચ ચાર ગણાથી વધારે વધી ગયું છે. આ અધિગ્રહણ નિયોની સંપૂર્ણ ભારતમાં ફિઝિકલ હાજરીને મજબૂત કરે છે. સાથે સાથે, કંપની પોતાના ડિજિટલ અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારી રહી છે, જેથી ગ્રાહકોને દેશવિદેશમાં નાણાં મોકલવા હાઇબ્રિડ મૉડલ (બ્રાંચ અને એપ બંને) મળે છે.
ગિફ્ટ સિટી લાઇસન્સ અને બ્રાન્ચ નેટવર્કમાં વધારો સંયુક્તપણે નિયોના લક્ષ્યાંકોમાં એક મોટું પરિવર્તન લાવે છે –એક એવું આંતરરાષ્ટ્રીય ફિન્ટેક પ્લેટફોર્મ બનાવે છે, જે પોતાની કેટેગરીમાં ખાસ હોય, પબ્લિક માર્કેટમાં લિસ્ટ હોવા તૈયાર હોય અને જેની વિતરણ અને નિયમનકારક પહોંચ વધારે હોય, કારણ કે હવે કંપની વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહી છે.
નિયો ફોરેક્સના સીબીઓ સાઈ શંકરે કહ્યું હતું : “ભારતના વૈશ્વિક ઉપભોક્તાઓની ઓળખ હવે ફક્ત સફર પૂરતી મર્યાદિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય શિક્ષણ, રોજગારી, ખર્ચ અને રૂપિયાની લેવડદેવડ જેવી કામગીરીઓ ઉપભોક્તાઓનાં નાણાકીય જીવનનો ઝડપથી મહત્વપૂર્ણ ભાગ બને છે. અમારું લક્ષ્યાંક એ બદલાતી જરૂરિયાતોના હિસાબે સમાધાન તૈયાર કરવાનું અને આંતરરાષ્ટ્રીય સફરમાં સરળ અનુભવ આપવાનું છે. ગિફ્ટ સિટીનું લાઇસન્સ આ તકનો લાભ મેળવવા અને વિકાસના આગામી તબક્કાની તૈયારી કરવાની અમારી ક્ષમતાઓને વધારે મજબૂત કરે છે.”

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here