Saturday, September 26, 2026
HomeBusinessશેરબજારનો નવો રેકોર્ડ: સેન્સેક્સ 61 હજારને પાર, નિફ્ટીએ 18,200ની સપાટી વટાવી....

શેરબજારનો નવો રેકોર્ડ: સેન્સેક્સ 61 હજારને પાર, નિફ્ટીએ 18,200ની સપાટી વટાવી….

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ આજે ખૂલતાંની સાથે જ 61 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો છે. સેન્સેક્સ 341 અંક વધી 61,078 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 106 અંક વધી 18,267 પર કારોબાર કરી રહ્યો છે.

ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, લાર્સન, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ફોસિસ 1.83 ટકા વધી 1740.00 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 1.70 ટકા વધી 1781.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HCL ટેક, TCS, એમએન્ડએમ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HCL ટેક 0.78 ટકા ઘટી 1255.80 પર કારોબાર કરી રહ્યો છે. TCS 0.46 ટકા ઘટી 3639.15 પર કારોબાર કરી રહ્યો છે.

FII અને DII ડેટા
13 ઓક્ટોબર, એટલે કે બુધવારે ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(FIIs)એ 937.31 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ(DIIs)એ બજારમાંથી 431.72 કરોડ રૂપિયા કાઢ્યા.

ક્રૂડ 83 ડોલરને પાર
બ્રેન્ટ ક્રૂડના ભાવ 83 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યા છે. ગ્લોબલ સપ્લાય સાઈડની ચિંતાને કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. યુએસમાં પણ હાલ ઈન્વેન્ટ્રી નોર્મલ થઈ નથી. એક વર્ષમાં ક્રૂડ 80 ટકાથી વધુ મોંઘું થઈ ગયું છે.

અમેરિકાનાં શેરબજારની સ્થિતિ
આ પહેલાં અમેરિકાનાં શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ ફ્લેટ 34378 પર બંધ થયો. નેસ્ડેક 0.73 ટકાના વધારા સાથે 14571 અને S&P 500 0.30 ટકા વધી 4363 પર બંધ થયો.

વર્ષ 2021ની શરૂઆતમાં સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારની સપાટીએ પહોંચ્યો
2021ના ​​પ્રારંભિક મહિનામાં સેન્સેક્સે ફરી મોટો ઉછાળો આપ્યો છે. આ વખતે તેણે 50 હજારનો આંકડો સ્પર્શી ગયો છે. એનું સૌથી મોટું કારણ અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ બાઈડનનું સત્તા પર આવવું છે. અગાઉ કોરોના દરમિયાન લોકડાઉન વચ્ચે ઘણા દેશોની અર્થવ્યવસ્થા તૂટી ગઈ હતી, પરંતુ રસી આવ્યા બાદ સેન્સેક્સે ફરી વેગ પકડ્યો છે. આ વખતે એ પોતાની જાદુઈ આંકડે આવી ઊભો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here