Sunday, October 11, 2026
HomeGujaratનિટકોની આવકમાં પ્રથમ ક્વાર્ટરમાં 114 ટકાનો ઉછાળો, અલીબાગ લેન્ડડેવલપમેન્ટ ડીલ અને ટાઇલ્સ...

નિટકોની આવકમાં પ્રથમ ક્વાર્ટરમાં 114 ટકાનો ઉછાળો, અલીબાગ લેન્ડડેવલપમેન્ટ ડીલ અને ટાઇલ્સ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ટાઇલ્સ, માર્બલ અને મોઝેક ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી નિટકો લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 માટે તેના પ્રથમ ક્વાર્ટરના પરિણામોમાં સારાપ્રદર્શનની જાહેરાત કરી છે. તાજેતરમાં અલીબાગ જમીન પાર્સલ માટે તેણે કરેલા જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ (જેડીએ) અને તેના ટાઇલ્સ બિઝનેસમાંસ્થિર વૃદ્ધિથી આવકને બળ મળ્યું છે.30 જૂન, 2025ના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટર માટે કંપનીની કામગીરીમાંથીકોન્સોલિડેટેડ આવક રૂ. 150.22 કરોડ થઇ છે, જે ગત વર્ષના સમાનસમયગાળાના રૂ. 70.22 કરોડની તુલનામાં 114 ટકા વધુ છે. કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ રૂ. 47.46 કરોડ થયો છે, જેની સામેનાણાકીય વર્ષ2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 43.52 કરોડની ખોટ થઇ હતી.
અલીબાગ લેન્ડ ડેવલપમેન્ટ ડીલથી મુખ્યત્વે આવકમાં વધારો થયો છે, જે ઇન્ટરેસ્ટ ફ્રી એડજસ્ટેબલ એડવાન્સ તરીકે ક્વાર્ટર માટે રૂ. 58.42 કરોડનુંયોગદાન આપે છે. આ કરાર કંપનીની એસેટ મોનિટાઇઝેશન વ્યૂહરનાચમાં મહત્વપૂર્ણ કદમ છે, જે તેના રિયલ એસ્ટેટ હોલ્ડિંગમાં વેલ્યુ અનલોક કરે છે.રિયલ એસ્ટેટમાં લાભ ઉપરાંત ટાઇલ્સ અને સંલગ્ન પ્રોડક્ટ્સ સેગમેન્ટે સ્થિર પ્રદર્શન નોંધાવતા રૂ. 91.27 કરોડની આવક હાંસલ કરી છે, જે ગત વર્ષનાસમાન સમયગાળાના રૂ. 69.66 કરોડની તુલનામાં આશરે 31 ટકા વધુ છે. તે નિટકોની ડિઝાઇન આધારિત સરફેસ માટેની બજાર માગ તથા સંચાલકીય
કાર્યક્ષમતા દર્શાવે છે.આ પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં નિટકોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિવેક તલવારે જણાવ્યું હતું કે: “પ્રથમ ક્વાર્ટર નાણાકીય વર્ષની મજબૂતશરૂઆત દર્શાવે છે. અલીબાગ ડેવલપમેન્ટ ડીલ અમારી લેન્ડ બેંકમાંથી મૂલ્ય મેળવવાની અમારી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે તેમજ અમારો મુખ્યટાઇલ્સ વ્યવસાય સતત સારા પરિણામો આપે છે. અમને વિશ્વાસ છે કે આગામી ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ગતિ જાળવી રાખવામાં આવશે.”

  • અમિાવાિ-રાજ ોટ
  • સરુત-અમિાવાિ
  • અમિાવાિ-જામનગર
  • સરુત-રાજ ોટ
  • જામનગર-અમિાવાિ
    ટોચના આંતરરાજ્ય રૂટ:
  • અમિાવાિ-ઉિયપરુ
  • સરુત-પણુ ે
  • અમિાવાિ-ઇન્િોર
  • અમિાવાિ-પણુ ે
  • અમિાવાિ-મબું

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here