Sunday, October 4, 2026
HomeGujaratવડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7...

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશનો બંધ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન) ધોરણે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરાયેલા 15 પબ્લિક ઈલેક્ટ્રિક હિકલ ચાર્જિંગ સ્ટેશનો પૈકી 7 ચાર્જિંગ સ્ટેશનો બંધ પડ્યા છે.વડોદરામાં ઈલેક્ટ્રિક વ્હિકલનું ચલણ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. દરજીપુરા આરટીઓ ખાતે 18 હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનો રજીસ્ટર થયા છે. વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રિક વ્હિકલ પ્રોત્સાહન યોજના અંતર્ગત વિવિધ વિસ્તારોમાં પબ્લિક ઈલેક્ટ્રિક વ્હિીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનું આયોજન કર્યું હતું. વર્ષ 2024માં મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેશનની જગ્યા પર રેવન્યુ શેરિંગ મોડેલ આધારિત શહેરમાં જુદા જુદા 20થી વધુ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા અદાણી ટોટલ એનર્જિ ઈમોબિલિટી લિ.ની દરખાસ્તને વોટિંગ બાદ મંજૂરી મળી હતી. જેમાં ઓપરેશન અને મેન્ટેનન્સ 10 વર્ષ માટે આ કંપની કરશે. ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ દોઢ રૂપિયો પ્રથમ છ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રૂપિયા કોર્પોરેશનને રેવન્યૂ શેરિંગ પેટે આપશે તથા વીજ વપરાશ બિલ કંપની ચૂકવશે અને કોર્પોરેશનને કોઈ ખર્ચ થશે નહીં તેવો આ નિર્ણય સામે વિપક્ષની દરખાસ્ત હતી કે, કોર્પોરેશનના માથે કોઈ ખર્ચનું ભારણ નથી, પરંતુ જે જમીન કોર્પોરેશને આપી છે તેની કિંમત હોય છે. માર્કેટ ભાવે જમીનનું ભાડું વસૂલવામાં આવે અને જમીનના બદલામાં કોર્પોરેશનના ઈલેક્ટ્રિક વાહનો મફતમાં ચિાર્જિંગ કરી આપે. કોર્પોરેશન હાલ શહેરમાં 15 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત હોવાનો દાવો કરે છે. પરંતુ હકીકતમાં 7 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશનો બંધ જણાયા હતા, અને આ ચાર્જિંગ સ્ટેશનો ખાતે ઝાડી ઝાંખરા અને ગંદકી જોવા મળી છે. કંપની એક યુનિટના કોર્પોરેશનને દોઢ રૂપિયો ચૂકવે છે. દર ત્રણ મુહિને કોર્પોરેશનને નક્કી કરેલા રૂપિયા!!(6 આપે છે, જેમાં અત્યાર સુધીમાં 12 મહિનામાં મ્યુ. કોર્પોરેશનને રૂ.1.85 લાખની આવક થઈ છે. દર 3 મહિને પેમેન્ટ થાય છે. ડિસેમ્બર 2024માં પહેલું પેમેન્ટ રૂા.35000નું થયું હતું.પંડિત દીન દયાલ ઉપાધ્યાય નગર ગૃહ, મકરપુરા બસ ડેપો, માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્સ અને ભાયલી બીએપીએસ હોસ્પિટલ પાસે નવા ચાર્જિંગ સ્ટેશન પ્રગતિ હેઠળ છે. જયારે વર્ષ 2026 માં તપોવન મંદિર, વડોદરા ક્રિકેટ એકેડમી, કારેલીબાગ સ્વિમિંગપૂલ અયપ્પા ગ્રાઉન્ડ અને રેવા પાર્ક ગાર્ડન ખાતે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું મ્યુ. કોર્પોરેશનનું આયોજન છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here