Monday, September 14, 2026
HomenationalPM મોદી વિરુદ્ધ પિતાએ લખી પોસ્ટ, પુત્રે કેસ ઠોકી દીધો

PM મોદી વિરુદ્ધ પિતાએ લખી પોસ્ટ, પુત્રે કેસ ઠોકી દીધો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સોશિયલ મીડિયા પર યૂઝર્સ રોજેરોજ કંઈકને કંઈક પોસ્ટ કરતા રહે છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જેવા મોટા નામો વિશે અનેક અભદ્ર પોસ્ટ્સ લખાતી રહે છે. પણ આવી જ એક પોસ્ટથી પુત્રે ગુસ્સામાં આવીને પોતાના પિતા વિરુદ્ધ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધીઆ ઘટના નોએડાના સેક્ટર-93માં આવેલા ગેઝા ગામની છે. અહીં એક વ્યક્તિએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી પીએમ-સીએમ અને ભગવાન શ્રીરામ વિશે અભદ્ર પોસ્ટ કરી. ગામના લોકોને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે આનો વિરોધ કર્યો. ત્યારબાદ તે શખસના પુત્રે પોલીસ સ્ટેશન જઈ પોતાના પિતા વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ આ ઘટના બાબતે તપાસ કરી રહી છેછેલ્લા કેટલાક દિવસથી આરોપી વ્યક્તિ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને ભગવાન શ્રીરામ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો. ગ્રામજનોને જ્યારે જાણ થઈ ત્યારે તેમણે કહ્યું કે ફેસબુક પર આ પ્રકારનું કન્ટેટ મુકીને તે ગામનું વાતાવરણ ખરાબ કરી રહ્યો છે.ગામના લોકોનો પોતાના પિતા પ્રત્યેનો ગુસ્સો જોઈ પુત્ર ફિરોઝે પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ઘટનાની તપાસ સેક્ટર 6ના સાઈબર સેલને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. આરોપ સાબિત થશે તો આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here