Wednesday, October 28, 2026
HomenationalPM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી...

PM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન, આ દેશે સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા

Date:

Related stories

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન જોડાઈ ગયું છે. પાડોશી દેશ ભૂટાને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નગદગ પેલ જી ખોરલોથી પીએમ મોદીને નવાજ્યા છે. જેની જાણકારી ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગ એ ટ્વીટ કરીને આપી અને જણાવ્યું કે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે પીએમ મોદીના નામની જાહેરાત થયા બાદ ખુબ પ્રસન્નતા થઈ. 

પીએમ મોદીએ નિભાવી બિનશરતી દોસ્તી- ભૂટાન
ભૂટાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખુબ ખુશ છીએ. પીએમઓ ભૂટાન તરફથી ટ્વીટમાં કહેવાયું કે ‘ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત કેટલાક વર્ષોમાં બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોના વાયરસ મહામારી દરમિયાન ખુબ મદદ કરી છે. પીએમ મોદીને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂટાનના લોકો તરફથી શુભેચ્છા.’

અનેક દેશો કરી ચૂક્યા છે સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
પીએમ મોદીને અનેક દેશ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરી ચૂક્યા છે. આ પહેલા સાઉદી અરબ, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઈન, સંયુક્ત આરબ અમીરાત, રશિયા અને માલદિવે પણ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા હતા. 

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ઇકો-ઉદ્યોગસાહસિકતાની નવી લહેર: ગ્રામીણ ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને ઈડીઆઈઆઈનો સહયોગ

બેંગલુરુ, 27 ઑક્ટોબર, 2026: ભારતની ગ્રામીણ મહિલાઓ પાસે મૂલ્યવાન...

જિયો બ્લેકરૉક ઇન્ટરનેશનલ એએમસી (આઈએફએસસી) એ જિયો બ્લેકરૉક એડવાન્ટેજ...

મુંબઈ, 26 ઓક્ટોબર, 2026: નવું ફંડ રોકાણકારોને ગિફ્ટ સિટી...

Ai+ સ્માર્ટફોન દ્વારા 15 નવેમ્બરથી પસંદગીના મૉડલની કિંમતોમાં વધારાની...

ગ્રાહકોને 14 નવેમ્બર સુધી વર્તમાન કિંમતે Ai+ સ્માર્ટફોન ખરીદવાની...

ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યોએ નર્મદા સંબંધિત લાંબા સમયથી...

નવી દિલ્હી, ૨૭ ઓક્ટોબર (IANS) - ગુજરાત અને અન્ય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here