Saturday, August 15, 2026
Homenationalવારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો બીજો દિવસ, BJP મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, મહામંદિરધામની...

વારાણસીમાં PM નરેન્દ્ર મોદીનો બીજો દિવસ, BJP મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, મહામંદિરધામની મુલાકાત લેશે

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની બે દિવસીય વારાણસી યાત્રના બીજા દિવસે મંગળવારે ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમો પ્રસ્તાવિત છે. વડાપ્રધાન આજે સવારે 9 વાગ્યે અનેક ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેબેઠક કરશે. આ બેઠકમાં 9 ઉપમુખ્યમંત્રીઓ પણ હાજરી આપી શકે છે. તેને 2022ની વિધાનસભા ચૂંટણીપહેલાની મહત્વની બેઠક માનવામાં આવી રહી છે. ત્યારબાદ વડાપ્રધાન સાંજે સર્વવેદ મંદિરના સદગુરુ સફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. પીએમ મોદી વિહંગમ યોગના મોટા કેન્દ્ર સર્વવેદ મહામંદિર ધામની પણ મુલાકાત લઈ શકે છે સાંજે વડાપ્રધાન લગભગ 5 વાગ્યે વારાણસી એરપોર્ટ થી નવી દિલ્હી માટે રવાના થશે. આ પહેલા સોમવારે કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ દેશવાસીઓને સમર્પિત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું- દેશવાસી ઈશ્વરનું સ્વરૂપ છે અને દરેક ભારતીય ઈશ્વરનો અંશ છે તેથી હું તમારી પાસેથી કંઈક માંગુ છું. હું મારા માટે નહીં પણ દેશ માટે તમારી પાસેથી 3 સંકલ્પો માગું છું છે. તે 3 સંકલ્પો છે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ. 3 સંકલ્પો વિશે વિસ્તારથી જણાવતાં પીએમ મોદીએ પહેલા સંકલ્પ સ્વચ્છતાને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો અને લોકોને તેને અપનાવવા કહ્યું, ખાસ કરીને નમામિ ગંગે પ્રોજેક્ટમાં ભાગેદારી નિભાવવાની અપીલ કરી. તો બીજા સંકલ્પ સર્જન અંગે પીએમ મોદીએ કહ્યું કે ગુલામીના લાંબા ગાળાએ ભારતીયોને એવી રીતે તોડી નાખ્યા છે કે તેઓ સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- હજારો વર્ષ જૂની કાશીમાંથી આજે હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું કે તેઓ સંપૂર્ણ આત્મવિશ્વાસથી સર્જન કરે, નવા વિચારો સાથે આગળ વધ પીએમ મોદીએ કહ્યું કે ત્રીજો અને અંતિમ સંકલ્પ આજે આપણે જે લેવાનો છે તે આત્મનિર્ભર ભારત માટે આપણા પ્રયાસોને વધારવાનો છે. તેમણે કહ્યું કે દેશ આઝાદીના 75માં વર્ષમાં છે અને આ આઝાદીનો અમૃતકાળ છે. જ્યારે ભારત આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે ભારત કેવું હશે તેના પર આપણે હવેથી કામ કરવાની જરૂર છે.સોમવારે કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી વચ્ચે ટ્વિટર પર #KashiVishwanathDham ચર્ચામાં રહ્યું હતું. આ હેશટેગ 2 લાખ 16 હજારથી વધુ થયા છે. આ હેશટેગ આખી દુનિયામાં બીજા નંબરે ટ્રેન્ડ થયો. દેશમાં આખો દિવસ #KashiVishwanathDham ટેગ ટોપ ટ્રેન્ડ રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ હેશટેગ લગભગ સાડા ત્રણ કરોડ લોકો સુધી પહોંચ્યું છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here