Saturday, October 17, 2026
HomeIndiaપંજાબ કિંગ્સે કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને શરૂ કર્યો તાત્કાલિક...

પંજાબ કિંગ્સે કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને શરૂ કર્યો તાત્કાલિક પૂર રાહત અભિયાન

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરથી હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે. લોકો પાસે હવે ન તો ખોરાક છે, ન તો રહેઠાણ અને ન તો જરૂરી દવાઓ ઉપલબ્ધ છે. આ સંકટની ઘડીમાં, IPL ટીમ પંજાબ કિંગ્સએ કેટ્ટો Ketto.org અને ગ્લોબલ શીખ ચેરિટી સાથે ભાગીદારી કરીને એક વિશેષ ફંડરેઇઝર અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવી — જેમાં ખોરાક, દવાઓ, તાત્કાલિક રહેઠાણ અને પુનઃનિર્માણ માટે જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. આ ફંડરેઇઝર દ્વારા, પંજાબ કિંગ્સ, કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી ભારત અને વિશ્વભરના લોકોને પંજાબની મદદ માટે આગળ આવવાની અપીલ કરે છે. ફંડરેઇઝરનો હેતુ છે અસરગ્રસ્ત પરિવારોને જરૂરી વસ્તુઓ — જેમ કે ખોરાક, તબીબી સહાય, રહેઠાણ અને અન્ય પુનઃનિર્માણ સાધનો — ઉપલબ્ધ કરાવવી. કેટ્ટો ના CEO અને સહ-સ્થાપક વરુણ શેઠે જણાવ્યું: “કેટ્ટોમાં અમારું માનવું છે કે સામૂહિક કરુણા દ્વારા મોટી-મોટી આપત્તિઓનો સામનો કરી શકાય છે. પંજાબ કિંગ્સ અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને આ પહેલ માત્ર ફંડ એકત્રિત કરવાની નથી — આ જીવન પુનઃસ્થાપિત કરવાની, માનવતા પાછી લાવવાની અને એકતાની શક્તિને દર્શાવવાની કોશિશ છે.”
આ અભિયાન એકતાનું પ્રતિક છે — એક એવો અવસર જ્યાં દરેક યોગદાન અસરગ્રસ્ત પરિવારો માટે જીવનરેખા બની શકે છે. પંજાબ કિંગ્સ, ગ્લોબલ સીખ ચેરિટી અને કેટ્ટોની સહાયથી, દરેક દાન સાચા જરૂરિયાતમંદ સુધી પહોંચશે

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here