Saturday, October 17, 2026
HomeIndiaરેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યાં, હવે દિલ્હીનાં CM

રેખા ગુપ્તા પહેલીવાર ધારાસભ્ય બન્યાં, હવે દિલ્હીનાં CM

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

50 વર્ષીય રેખા ગુપ્તા જિંદાલ દિલ્હીનાં નવમા મુખ્યમંત્રી બનશે. બુધવારે ભાજપ વિધાનસભા દળની બેઠકમાં તેમને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. તેઓ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલિમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય છે.તેમણે AAPના વંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યાં. રેખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ સાથે સંકળાયેલી છે. તે દિલ્હી ભાજપનાં મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.RSSએ દિલ્હીનાં ચોથા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનું નામ આગળ મૂક્યું હતું અને પાર્ટીએ તેને મંજૂરી આપી હતી. રેખાએ વિદ્યાર્થી રાજકારણથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને બે વાર ધારાસભ્યની ચૂંટણી હારી ગઈ છે. છતાં, 3 કારણો છે જેના કારણે તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યાં.રેખા પણ પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની જેમ વૈશ્ય છે. દિલ્હીમાં વૈશ્ય સમુદાયનો વ્યવસાય પર દબદબો છે. આ હંમેશાં ભાજપના મુખ્ય મતદાર માનવામાં આવે છે. આ કારણોસર મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ ભાજપના નેતાનાં નામ હતાં. રેખા ગુપ્તા ઉપરાંત, વિજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર મહાજનનાં નામ પણ હતાં.દિલ્હી મહિલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 48 બેઠક જીતી, કુલ 45.56% મત મેળવ્યા. આનું એક મોટું કારણ એ હતું કે ભાજપે મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here