Sunday, October 4, 2026
HomeNew Delhiસાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડે તેની અંબાલા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે પ્રતિષ્ઠિત CII-IGBC ગ્રીન...

સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડે તેની અંબાલા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે પ્રતિષ્ઠિત CII-IGBC ગ્રીન ફેક્ટરી બિલ્ડિંગ સિલ્વર રેટિંગ મેળવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

દિલ્હી-એનસીઆર (ગુરુગ્રામ), 2 ડિસેમ્બર 2025:  ભારતની સૌથી ઝડપભેર આગળ વધી રહેલી અને સંપૂર્ણપણે ઈન્ટીગ્રેટેડ સોલર પીવી મોડ્યુલનું ઉત્પાદન કરતી કંપની પૈકીની એક સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડેને હરિયાળાના અંબાલામાં તેનું અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(સીઆઈઆઈ)- ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઈજીબીસી)એ પ્રતિષ્ઠિત આઈજીબીસી ગ્રીન બિલ્ડિંગ સિલ્વર રેટીંગ આપ્યું છે.

 આ ઓળખ સાત્વિકના સસ્ટેનેબલ, જવાબદાર અને ભવિષ્યને માટે તૈયાર મેન્યુફેક્ચરિંગને લઈ કટિબદ્ધતામાં એક મહત્વની સીમાચીન્હરૂપ બાબત છે. આ રેટિંગ એફિશિએન્સી, પર્યાવરણ સંબંધિત સંચાલન અને એક તંદુરસ્ત તથા મજબૂત વર્કપ્લેસ ઈકોસિસ્ટમ બનાવવા પર કંપનીના મજબૂત ફોકસને દર્શાવે છે.

સાત્વિકના અબાલા સ્થિત પ્લાન્ટના મુખ્ય ગ્રીન ફેક્ટરી માપદંડોમાં સર્વશ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં આ ચાવીરૂપ બાબતનો સમાવેશ થાય છે:

· સમગ્ર સુવિધામાં કાર્યક્ષમ એનર્જી અને વોટર મેનેજમેન્ટ

· રિન્યુએબલ એનર્જી ઈન્ટીગ્રેશન અને કાર્બન રિડક્શન પર ફોકસ 

·  જવાબદાર વેસ્ટ રિડક્શન અને રિસાયકલિંગ પ્રેક્ટિસિસ 

·  અમારા લોકો માટે તંદુરસ્ત, સુરક્ષિત અને ભવિષ્યને માટે તૈયાર વર્કપ્લેસ 

· ટકાઉ બિલ્ડિંગ મટેરિયલ્સ અને ટેકનોલોજીની સ્વીકૃતિ

 તાજેતરમાં જ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ 2025માં સાત્વિક ગ્રીન એનર્જી લિમિટેડને અધિકૃત રીતે સન્માનિત કરવામાં આવ્યા. દેશના ગ્રીન બિલ્ડિંગ મૂવમેન્ટને આગળ વધારવા માટે આ ઈવેન્ટમાં સમગ્ર ભારતના મોટા ઓર્ગેનાઈઝેશનને સન્માનિત કરવામાં આવ્યા.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here