Tuesday, August 25, 2026
HomeIndiaSBI બેંકમાં નોકરીની તક : એક હજારથી પણ વધુ હોદ્દા પર ભરતી...

SBI બેંકમાં નોકરીની તક : એક હજારથી પણ વધુ હોદ્દા પર ભરતી : જાણો અરજીની છેલ્લી તારીખ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક ભરતી નોટિફિકેશન જારી કરવામાં આવી છે. આ નોટિફિકેશન પ્રમાણે બેંકમાં બમ્પર પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. જે હવે ખતમ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો ઉમેદવાર બેંકમાં નોકરી કરવા માગે છે તો SBIના આ ભરતી અભિયાન માટે ઝડપથી અરજી કરો. અરજી કરવા માટે ઉમેદવાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આ ભરતી દ્વારા 1100થી વધુ હોદ્દા પર ભરતી કરવામાં આવશે. તેમાં અલગ-અલગ હોદ્દા સામેલ છે. અરજી કરવની શરૂઆત 24 જુલાઈથી શરૂ થઈ ગઈ હતી જ્યારે હવે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગષ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.આ ભરતી અભિયાન દ્વારા બેંકમાં વીપી વેલ્થ રેગ્યુલરના 600 જગ્યા, રિલેશનશિપ મેનેજર એઆરએમ રેગ્યુલરની 150 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર એઆરએમ બેકલોગની 123 જગ્યાઓ, વીપી વેલ્થ બેકલોગની 43 જગ્યાઓ, ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ રેગ્યુલરની 30 જગ્યાઓ, ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર બેકલોગની 26 જગ્યા, ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર રેગ્યુલરની 23 જગ્યાઓ, રિલેશનશિપ મેનેજર-ટીમ લીડ રેગ્યુલરની 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આ ઉપરાંત આ ભરતી અભિયાનમાં રીજનલ હેડ બેકલોગની 4 જગ્યાઓ, રીજનલ હેડ રેગ્યુલરની 2 જગ્યાઓ, સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોજેક્ટ લીડ) રેગ્યુલર, સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) રેગ્યુલર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) રેગ્યુલરની 2-2 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ સાથે જ આ અભિયાનમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેક્નોલોજી) રેગ્યુલરના 1 હોદ્દા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે. અરજી કરનારા જનરલ/ EWS / OBC વર્ગના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવી પડશે. બીજી તરફ SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફી માંથી છૂટ આપવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવાર ઓફિશિયલ સાઈટની મદદ લઈ શકે છે.

SBI Bank Jobs 2024: જરૂરી તારીખ :

  • ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થવાની તારીખ: 24 જુલાઈ 2024
  • ભરતી માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ: 14 ઓગષ્ટ 2024

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here