Friday, October 30, 2026
HomeGujaratરાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન

રાજપીપલા ખાતે ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક સેમિનારનું આયોજન

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર દ્વારા નેશનલ એસસી/એસટી હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી સેમિનાર યોજાયો


 ડૉ. આંબેડકર ભવન, ગાંધીચોક, રાજપીપળા ખાતે દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (DICCI) ગુજરાત ચેપ્ટર દ્વારા નેશનલ એસસી/એસટી હબ, સુરત બ્રાંચ (ભારત સરકાર)ના સહયોગથી “ઉદ્યોગ સાહસિક જાગૃતિ અને માર્કેટ એક્સેસ” વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના લાભાર્થી તરીકે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હાલમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો તેમજ ભાવિ ઉદ્યોગસાહસિકો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને માલ્યાપર્ણ તથા ફૂલહાર અર્પણ કરી અને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમ્યાન વિવિધ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું:
ડિક્કી ગુજરાતના પ્રમુખ નીરજકુમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું.
હતું. કુલદીપ સિંહ રાજપુતે નેશનલ એસસી/એસટી હબની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જયારે MSME-DFO અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઉમેશ શર્માએ ભારત સરકારના MSME મંત્રાલયની યોજનાઓનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.યુકો બેંક, વડોદરા બ્રાંચના ચીફ મેનેજરે લોન, બેંકિંગ સિસ્ટમ અને પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી.
ONGC મહેસાણા એસેટના રવિ જૈને ONGCની ટેન્ડર પ્રક્રિયા અને ખરીદી પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું ઇન્ડિયન રેલ્વેના સતીશ તિવારીએ રેલ્વેની ખરીદી પ્રક્રિયા અને પ્રોડક્ટ સંબંધિત માહિતી આપીહતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના વિમલ ચૌહાણ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુંહતું.DICCI ગુજરાત ચેપ્ટરના સ્ટેટ કો-ઓર્ડિનેટર કમલેશભાઈ રાણાએ GeM પોર્ટલ અંગે માહિતી આપી હતી. DICCI ગુજરાત ચેપ્ટરના વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ ભાટિયાએ DICCI પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here