Tuesday, July 21, 2026
HomeBusinessસેન્સેક્સ 162 અંક ગબડ્યો, નિફ્ટી 26,150ની નીચી સપાટીએ ખુલ્યો

સેન્સેક્સ 162 અંક ગબડ્યો, નિફ્ટી 26,150ની નીચી સપાટીએ ખુલ્યો

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે પણ શરૂઆત નબળાઈ સાથે થઈ છે. સેન્સેક્સ 162.61 અંક એટલે કે, 0.15 ટકા ગગડીને 84,931.65ની સપાટી પર અને નિફ્ટી 65.65 અંક ઘટીને એટલે કે, 0.22 ટકા ગબડીને 26,122.05ની સપાટી પર હતો. બજારો મિશ્ર સંકેતો બતાવી રહ્યા છે. સતત બીજા દિવસે FII માં હળવી વેચવાલી જોવા મળી. નિફ્ટી લગભગ 70 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયામાં પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. દરમિયાન, યુએસ સૂચકાંકો સતત ત્રીજા દિવસે વધી રહ્યા છે.ભારતીય શેરબજારમં સતત ત્રીજા દિવસે નબળાઈ જોવા મળી રહી છે. નિફટી હળવી નબળાઈ સાથે 26150ની સપાટીની નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે HDFC બેંક, ભારતી, એલ એન્ડ ટી અને મારૂતીએ થોડી ઘણી મજબુતાઈ જાળવી રાખી છે, પરંતુ બેંક નિફ્ટી મજબુત સ્થિતિમાં જોવા મળી રહ્યું નથી. જ્યારે મિડકેપ અને સ્મૉલકેપમાં આજે હળવી ખરીદદારી જોવા મળી રહી છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here