Sunday, September 6, 2026
HomeBusinessસેન્સેક્સ 180 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 26,300ની નીચે

સેન્સેક્સ 180 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 26,300ની નીચે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

 ભારતીય શેરબજારના કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં નરમાઈ જોવા મળી રહી છે. બીજી તરફ ભારતીય બજાર માટે સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યાં છે. નવ સત્રના વેચાણ પછી, FII દ્વારા રોકડમાં હળવી ખરીદી જોવા મળી. નિફ્ટી લગભગ 80 પોઈન્ટ ઊંચો ટ્રેડ થયો. એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. શુક્રવારે યુએસ સૂચકાંકો મિશ્ર રહ્યા. ડાઉ જોન્સ 300 પોઈન્ટથી વધુ વધ્યો. આજે 5 જાન્યુઆરીએ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસ ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું, સેન્સેક્સ 57.30 અંક એટલે કે, 0.07 ટકા ઘટીને 85,704.71 પર ટ્રેડીંગમાં હતો અને નિફ્ટી 7.90 અંક એટલે કે, 0.03 ટકા ઘટીને 26,320.65 પર હતો. આશરે 1509 શેરમાં ઉછાળો, જ્યારે 1115 શેર ગબડ્યા અને 240 શેર કોઈપણ ફેરફાર વગર રહ્યાં. નિફ્ટી પર ONGC, SBI, બજાજ ફાઈનાન્સ, હિન્દાલકો, મારૂતી સુઝુકી મોટા ગેનર્સમાંથી એક છે. જ્યારે લૂઝર્સમાં ટેક મહિન્દ્રા, ટ્રેંટ, મેક્સ હેલ્થકેર, TCS, અપોલો હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here