Wednesday, August 26, 2026
HomeGujaratરાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને...

રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હીટવેવની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યેલ્લો એલર્ટ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.આકાશમાંથી અગન વર્ષા થતી હોય હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.ગરમી માંથી રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી.રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે.હજુ ઉનાળાના 54 દિવસ બાકી છે.એટલે ચાલુ વર્ષનો ઉનાળો આકરા રહેવાનું હવામાન વિભાગે પહેલા  અનુમાન જાહેર કર્યું હતું.અને તે પ્રમાણે ઉનાળઆ તાપમાન નોંધાયા રહ્યું છે.એપ્રિલના અંતમાં તાપમાન 44 થી 45 ડિગ્રી નોંધાતુ હોય છે પરંતુ ચાલુ વર્ષે તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું છે.હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 48 કલાક સીવીયર હિટવેવની આગાહી આપવામાં આવી છે.અમદાવાદ બનાસકાંઠાપાટણ સુરેન્દ્રનગર મોરબી પોરબંદર જૂનાગઢકચ્છમાં ઓરેન્જ એલર્ટરહેશે.એટલે કે 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાશે.તેમજ મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અમરેલી સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.એટલે કે તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છેરાજ્યમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા જ રાજ્યમાં મહત્તમ તાપમાનો પારો ઊંચે ચડ્યો છે.ગઇકાલે સિઝલનો સૌથી ગરમી દિવસ રહ્યો.કંડલા એરપોર્ટનું તાપમાન 45 ડિગ્રી નોંધાયું હતું.તો 10 શહેરોનું તાપમાંન 43 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.અને હજુ પણ આગામી બે દિવસ તો તાપમાન અને હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.હિટવેવમાં બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here