Wednesday, October 14, 2026
HomeAhmedabadઅમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ વચ્ચે મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ વચ્ચે મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરાઈ

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 26 જાન્યુઆરી પહેલા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાયું છે અને તમામ પ્રવેશદ્વારો પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.અમદાવાદ એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરી મુજબ મુસાફરોને પોતાની ઉડાનના સમય કરતાં વહેલી તકે એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી છે, જેથી ચેક-ઇન અને સુરક્ષા તપાસ દરમિયાન કોઈ મુશ્કેલી ન થાય.હાઈ એલર્ટને કારણે ઉડાન પહેલાંની તપાસ પ્રક્રિયા વધુ સઘન બનાવવામાં આવી છે. મુસાફરોના સામાન, ઓળખપત્રો અને બોર્ડિંગ પાસની કડક તપાસ કરવામાં આવી રહી છે. CISF અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે.એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂરતો સમય લઈને એરપોર્ટ તરફ રવાના થાય. પ્રવેશ સમયે તપાસ, પાર્કિંગ અને ટ્રાફિકને કારણે સામાન્ય દિવસોની તુલનામાં વધુ સમય લાગી શકે છે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here