Sunday, September 27, 2026
HomeAhmedabad362 કિલો ગાંજા કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે 4 આરોપીને ફટકારી 15 વર્ષની...

362 કિલો ગાંજા કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે 4 આરોપીને ફટકારી 15 વર્ષની સજા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદ: અમદાવાદ DCB પોલીસ દ્વારા વર્ષ 2019માં ઝડપાયેલા ગાંજા કૌભાંડ કેસમાં NDPSની વિશેષ અદાલતે કડક ચુકાદો આપ્યો છે. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPS વિશેષ અદાલતના જજ વી.બી. રાજપૂતે ચાર આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને પ્રતિ આરોપી 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ કેસ ઓગસ્ટ 2019માં નોંધાયો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા અબ્દુલ ઈમરાન શેખ અને નૌમાન શેખ તેમજ ઓરિસ્સાના સુનિલ મલિક અને સુશાંત બિસ્વાલ સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કેસની વિગતો આપતા સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓને રોપડા-વટવા રોડ પરથી કાર સાથે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ગાડીમાંથી અંદાજે 9.22 લાખ રૂપિયાની કિંમતનો કુલ 30.75 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપીઓ સુરતથી અમદાવાદ તરફ ગાંજો લઈ જઈ રહ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓને સાથે રાખીને સુરતના માંગરોળ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં દરોડો પાડતા ત્યાંથી 99.60 લાખ રૂપિયાની કિંમતનો 332 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં સંગ્રહ કરી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાની તૈયારી હતી. ટ્રાયલ દરમિયાન દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના આધારે તેમજ સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવી કડક સજા ફટકારી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here