Saturday, September 26, 2026
HomeBusinessસોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો ઉછાળો

સોનામાં રૂ.3500 તથા ચાંદીમાં રૂ.20000નો ઉછાળો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે વિક્રમી તેજી વેગથી આગળ વધી હતી તથા ભાવમાં નવો ઈતિહાસ સર્જાયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૬૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૩૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૨૦ હજાર ઉછળી રૂ.૩ લાખ ૩૦  હજારને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૯૩૭થી  ૪૯૩૮ ડોલરવાળા ઉછળી છેલ્લે ભાવ સપ્તાહના અંતે  ૪૯૮૭થી ૪૯૮૮ ડોલર બોલાયા હતા.  ઘરઆંગણે  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ તોફાની તેજી વચ્ચે ઔંસના ૯૯.૧૦થી ૯૯.૧૧ ડોલરવાળા ઉછળી ૧૦૦ ડોલર પાર કર્યા પછી ઉપરમાં ભાવ ૧૦૩ ડોલરની સપાટી કુદાવી છેલ્લે ભાવ સપ્તાહના અ ંતે ૧૦૩.૧૯થી ૧૦૩.૨૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.vસોનાના ભાવ બે દિવસમાં રૂ.૬૫૦૦ વધી ગયા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૪૮ થયા પછી નીચામાં ૯૭.૪૩ થઈ ૯૭.૪૬ રહ્યાના સમાચાર હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા વધ્યા હતા સામે ત્યાં કન્ઝયુમર સેન્ટીમેન્ટનો ઈન્ડેક્સ, ઉંચકાયો હતો. ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં સાપ્તાહિક ઘટાડામાં ૮ મહિનાનો રેકોર્ડ તૂટયો હોવાનું મુંબઈ ઝવેરી બજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી., મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૪૦૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૭૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૮૦૫૦ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૧૧૭૦૫થી વધી રૂ.૩૩૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૭૧૦થી વધી ૨૭૮૩ થઈ ૨૭૭૮થી ૨૭૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૯૭૩ વાળા ઉછળી ૨૦૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૦૨૮ થઈ છેલ્લે   ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here