Saturday, September 26, 2026
HomeBusinessશેરબજાર:સેન્સેક્સ ૫૨૪૪૪ અને નિફટી ૧૫૭૧૧ની ટેકાની સપાટી

શેરબજાર:સેન્સેક્સ ૫૨૪૪૪ અને નિફટી ૧૫૭૧૧ની ટેકાની સપાટી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મુંબઈ : ચોમાસાની સારી પ્રગતિ સાથે કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકની સીઝનની સારી શરૂઆતે લોકલ ફંડોએ ફરી શેરોમાં ખરીદી કરતાં રહીને સેન્સેક્સ, નિફટીને ગત સપ્તાહમાં નવી વિક્રમી ઊંચાઈએ લાવી દીધા છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેર પૂર્વે તકેદારીના પગલાંને કારણે સંક્રમણની ઓછી શકયતાના અંદાજોએ આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિમાં થઈ રહેલા વધારા સાથે ફંડોએ કંપનીઓની કામગીરી આગામી દિવસોમાં સુધરવાના અંદાજોએ શેરોમાં ખરીદી ચાલુ રાખી છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ઘટી આવ્યા હોઈ અને આગામી દિવસોમાં રાજયોમાં ચૂંટણીઓની તૈયારી વચ્ચે પેટ્રોલ, ડિઝલના ભાવમાં  ઘટાડાના સંજોગોમાં બજારમાં પોઝિટીવ અસર જોવાઈ શકે છે.આ સાથે સંસદના ચોમાસું સત્રની આગામી સપ્તાહમાં ૧૯,જુલાઈથી થનારી શરૂઆત અને આ સત્રમાં રજૂ થનારા વિવિધ આર્થિક સુધારાના બિલોને લઈ બજાર પર પોઝિટીવ અસર પડવાની શકયતાએ ફંડોની ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીની દોટ આગળ વધતી જોવાઈ શકે છે. એચસીએલ ટેક., એચડીએફસી લાઈફ, બજાજ ફાઈ., બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલિવરના રિઝલ્ટ પર નજરકોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોમાં પાછલા સપ્તાહમાં ઈન્ફોસીસના પરિણામોના અંદાજો અને વિપ્રોના સારા પરિણામે આઈટી શેરોની આગેવાનીએ બજારે નવા વિક્રમો સર્જયા બાદ આજે એચડીએફસી બેંકના રિઝલ્ટ જાહેર થયા બાદ હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા પ્રમુખ કંપનીઓના પરિણામો પર નજર રહેશે. જેમાં ૧૯,જુલાઈ ૨૦૨૧ના રોજ એચસીએલ ટેકનોલોજી, એસીસી, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, ૨૦,જુલાઈ ૨૦૨૧ના બજાજ ફાઈનાન્સ, એશીયન પેઈન્ટસ તેમ જ ૨૧,જુલાઈના બજાજ ફિનસર્વ, ૨૨,જુલાઈના હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ તેમ જ ૨૩, જુલાઈ ૨૦૨૧ના અંબુજા સિમેન્ટ અને જેએસડબલ્યુ સ્ટીલના જાહેર થનારા રિઝલ્ટ પર નજર રહેશે. કોર્પોરેટ ક્ષેત્રે રિલાયન્સ દ્વારા જસ્ટ ડાયલને હસ્તગત કરવાના પોઝિટીવ સમાચાર સાથે આર્થિક મોરચે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંક અને જાપાનના જૂન મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ૫૨૪૪૪ની ટેકાની સપાટીએ ૫૩૭૧૧ કુદાવતાં ૫૪૨૨૨ અને નિફટી સ્પોટ ૧૫૭૧૧ના ટેકાએ ૧૬૧૧૧ કુદાવતાં ૧૬૨૨૨ જોવાઈ શકે છે. 

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here