Friday, October 16, 2026
HomeGujaratસરકારે ખાનગી સ્કૂલોની સરખામણીએ માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપી

સરકારે ખાનગી સ્કૂલોની સરખામણીએ માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 446 ખાનગી સ્કૂલોને મંજુરી આપી, 17 સરકારી સ્કૂલોમાં 18 હજાર ઓરડાની ઘટરાજ્યમાં ખાનગી સ્કૂલોની મોંઘી ફીને લઈ વાલીઓ હેરાન થઈ રહ્યાં છે. ત્યાં છેલ્લા બે વર્ષમાં સરકારે 446 ખાનગી પ્રાથમિક સ્કૂલોને મંજુરી આપી છે. જેની સામે માત્ર 20 જ સરકારી સ્કૂલોને મંજુરી આપવામાં આવી છે. તેની સાથે એક પણ ગ્રાન્ટેડ સ્કૂલને મંજુરી આપવામાં આવી નથી. જેની કબૂલાત સરકારે વિધાનસભામાં કરી છે. ગુજરાત સરકાર સરકારી શિક્ષણને બદલે હવે ખાનગી સ્કૂલોમાં મોંઘુંદાટ શિક્ષણ બાળકોને મળે અને ગરીબ વાલીઓને લાખોની ફી ભરવી પડે તેવી નીતિ અપનાવી રહી હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં દાવો કર્યો છે. 
છેલ્લા બે વર્ષમાં માત્ર બે જ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજુરી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 187 સરકારી અને 147 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી આપી છે જ્યારે માત્ર બે જ ગ્રાન્ટેડ સ્કૂલોને મંજૂરી આપી છે. એકંદરે સ્કૂલોને ગ્રાન્ટેડ કરવામાં સરકાર કંજુસાઈ દાખવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, વાઈબ્રન્ટ ગુજરાતમાં આઝાદી પછીયે આજની તારીખે ૧૭ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં વીજળીની પાયાની સુવિધા જ નથી. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં કુલ સરકારી પ્રાથમિક સ્કૂલ 30842, ખાનગી 10925 અને ગ્રાન્ટેડ 570 છે. જ્યારે 1326 સરકારી, 5181 ગ્રાન્ટેડ અને 5138 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો છે.ગુજરાતની 5353 સરકારી પ્રા. શાળામાં કંપાઉન્ડ વોલ નથી ગુજરાત સરકાર ઘરે ઘરે વીજળી પહોંચાડવાના દાવા કરે છે પરંતુ ગુજરાતની 17 પ્રાથમિક સ્કૂલોમાં વીજળીની પાયાની સુવિધા જ નથી. મોરબીમાં ૫, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 7, ગીર સોમનાથમાં બે અને સુરેન્દ્રનગરનગરમાં બે સરકારી પ્રાથમિક સ્કૂલમાં વીજળીની સુવિધા નથી. આ ઉપરાંત વાઈબ્રન્ટ ગુજરાતની 5353 સરકારી અને 458 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં કંપાઉન્ડ વોલની સુવિધા નથી. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here