Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadલીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં પદાર્પણ

લીજન્ડનું આગમનઃ પાવર- પેક્ડ, આઈકોનિક ફોક્સવેગન ગોલ્ફ જીટીઆઈનું ભારતમાં પદાર્પણ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ફોક્સવેગને આજે ભારતમાં બહુપ્રતિક્ષિત ગોલ્ફ જીટીઆઈ માટે કિંમત જાહેર કરી. આઈકોનિક હોટ હેચે ગ્રાહકો પાસેથી નોંધપાત્ર માગણી જોઈ છે, જે લોન્ચ પૂર્વે જ વેચાઈ ગઈ છે. બ્રાન્ડે ભારતમાં નવીનતમ Mk 8.5 ગોલ્ફ જીટીઆઈ INR 52.99લાખ (એક્સ- શોરૂમ, આરંભિક કિંમત)માં લોન્ચ કરી છે. આ ઘોષણા પર બોલતાં ફોક્સવેગન ઈન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર શ્રી નીતિન કોહલીએ જણાવ્યું હતું કે, “ગોલ્ફ જીટીઆઈને ભારતમાં લાવવું તે પ્રોડક્ટ લોન્ચ કરતાં પણ વિશેષ છે. તે લીગસીનો વિસ્તાર છે. ભારતીય ગ્રાહકો પરફોર્મન્સ પ્રેમીમાં ઉત્ક્રાંતિ પામ્યા છે, જેઓ હેરિટેજ, ડિઝાઈન અને ટેકનોલોજીની પણ કદર કરે છે. જીટીઆઈ ફોક્સવેગનનો જોશ- ઈનોવેશન, ડ્રાઈવિંગની ખુશી, ગતિશીલ પરફોર્મન્સ અને સ્પોર્ટિનેસ એમ બધું જ એક લીજેન્ડરી પેકેજમાં લાવે છે.

નવો અધ્યાય શરૂ :
ગોલ્ફ જીટીઆઈ Mk 8.5ના લોન્ચ સાથે ફોક્સવેગને હવે તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અઅને ભારતીય ગ્રાહકોને વિશ્વ કક્ષાનાં વાહનો પ્રદાન કરવાની તેની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે. ફોક્સવેગન ઈન્ડિયા ખરેખર બ્રાન્ડના ચાહકો અને ગ્રાહકો માટે પણ ગોલ્ફ જીટીઆઈ રજૂ કરવામાં ગૌરવ અનુભવે છે.

ગોલ્ફ જીટીઆઈઃ ગ્લોબલ આઈકોન, જે ભારતીય આકાંક્ષાઓને પ્રદાન કરે છે :
37 મિલિયનથી વધુ ફોક્સવેગન ગોલ્ફ દુનિયાભરમાં વેચાઈ ચૂકી છે ત્યારે ભારતમાં ગોલ્ફ જીટીઆઈનું લોન્ચ પ્રોડક્ટની ઘોષણાથી પણ વિશેષ છે. તે ભારતમાં ઓટોમોટિવ આઈકોનના આગમનની ઉજવણી છે. જીટીઆઈ ગોલ્ફ પરિવારમાં લાંબા સમયથી સ્પોર્ટિયેસ્ટ એક્સપ્રેશન રહી છે, જે હોટ હેચ બોલ્ડ ડિઝાઈન, નિર્ભેળ ડ્રાઈવિંગ ખુશી, ગતિશીલ પરફોર્મન્સ અને સ્પોર્ટિનેસને સંમિશ્રિત કરે છે.

હવે ભારતીય શોખીનો આખરે આ લીગસી ફર્સ્ટહેન્ડ અનુભવી શકે છે ;
પાંચ દાયકાથી ફોક્સવેગન ગોલ્ફ દુનિયાભરમાં ડ્રાઈવરોની પેઢી દર પેઢીને જોડે છે. આઈકોનિક ગોલ્ફ જીટીઆઈ તેના 50મા એનિવર્સરી આગામી વર્ષ તરફ આગળ વધી રહી છે ત્યારે ફોક્સવેગને ભારતીય ગ્રાહકો માટે ગોલ્ફ જીટીઆઈ Mk 8.5 ગૌરવપૂર્વક રજૂ કરી છે, જે ભારતમાં બ્રાન્ડના પ્રવાસમાં અદભુત માઈલસ્ટોન છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here