Sunday, October 4, 2026
HomeNew Delhiપહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર

પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું શિયાળુ સત્ર આગામી પહેલી ડિસેમ્બર, 2025થી શરૂ થશે અને 19મી ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંસદનું શિયાળુ સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે, ‘અમે એક અર્થપૂર્ણ સત્રની આશા રાખીએ છીએ જે લોકશાહીને મજબૂત બનાવે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે.’અહેવાલો અનુસાર, સંસદનું આ શિયાળુ સત્ર અન્ય સત્રો કરતાં પ્રમાણમાં ટૂંકું રહેશે. એક તરફ બજેટ સત્ર ટૂંક સમયમાં શરૂ થવાનું છે, તો બીજી તરફ આ સત્રમાં રાજકીય મુદ્દાઓ પર ભારે હોબાળો થવાની શક્યતા છે. સંસદનું ચોમાસુ સત્ર 21મી જુલાઈથી 21મી ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. આ સત્રમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ભારે હોબાળો થયો હતો. આ સત્રમાં કુલ 21મી બેઠકો યોજાઈ હતી, જેમાં રાજ્યસભામાં 15 અને લોકસભામાં 12 બિલ પસાર થયા હતા.આગામી શિયાળુ સત્રમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો અને રાજકીય ચર્ચાઓ ચોક્કસપણે સાંભળવામાં આવશે. વધુમાં, 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાનો વિપક્ષ વિરોધ કરી શકે છે. નોંધનીય છે કે, આ અગાઉ 2013નું શિયાળુ સત્ર ફક્ત 14 દિવસ ચાલ્યું હતું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here