Monday, September 14, 2026
HomeBreaking News4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થલો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતના માથે ફરતી થયેલી મજબૂત સિસ્ટમની અસર રાજ્યમાં પાછલા 24 કલાકમાં જોવા મળી હતી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે સિસ્ટમ વિખેરાતા વરસાદના જોરમાં ઘટાડો થયો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રવિવારે લગભગ દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો. હવે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને તેની અસર પણ દેખાઈ રહી છે. આજે આકાશ સ્વચ્છ છે અને ઘણાં ભાગોમાંથી વરસાદનું જોર ઘટી ગયું છે. હવામાન વિભાગે આજના દિવસ માટે કરેલી આગાહીમાં 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે આજના દિવસ માટે ક્યાંય ભારેથી અત્યંત ભારે કે અસાધારણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દક્ષિણ સૌરાષ્ટ્ર તથા મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના બે જિલ્લાને બાદ કરતા તમામમાં નો-વોર્નિંગ ઝોનમાં રાખવામાં આવ્યા છેહવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આજના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય 10 જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક 8મી સપ્ટેમ્બર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ભાગોમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે.સ્થલો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે કરેલી આગાહીમાં રવિવારની સરખામણીમાં સોમવારે વરસાદનું જોર ઘટ્યું છે, જ્યારે મંગળવારે તેમાં વધુ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત પર સાઈક્લોનિક સર્ક્યુલેશનની જે અસર હતી તેમાં ઘટાડો થતાં વરસાદનું જોર પણ ઘટતું દેખાઈ રહ્યું છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here