Thursday, June 25, 2026
HomeNew Delhiકેન્દ્રીય કેબિનેટે 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે 4 નવા રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

કેબિનેટ બેઠક બાદ મીડિયા બ્રીફિંગમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘સાત રલવે કોરિડોર કુલ રેલ ટ્રાફિકનો 41% હિસ્સો ધરાવે છે. અમે તાજેતરમાં આ કોરિડોરને મજબૂત બનાવવા અને વધુ જોડાણ માટે ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે.’ હવે આ કોરિડોરમાં 4 લેન અને જ્યાં શક્ય હોય ત્યાં 6 લેન બનાવવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય કેબિનેટે 4 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ લગભગ 24,634 કરોડ રૂપિયા છે. મંત્રીમંડળે જે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે, તેમાં મહારાષ્ટ્રના વર્ધાથી ભુસાવલ વચ્ચે 314 કિમીના અંતરને આવરી લેતી ત્રીજી અને ચોથી લાઈન છે. મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢમાં ડોંગરગઢ વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન, ગુજરાતના વડોદરા અને મધ્યપ્રદેશમાં રતલામ વચ્ચે 259 કિમી લાંબી ત્રીજી અને ચોથી લાઈન અને મધ્યપ્રદેશમાં ઈટારસી-ભોપાલ-બીના વચ્ચે 84 કિમી લાંબી ચોથી લાઈન સામેલ છે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, જેમ-જેમ ઘણા રેલવે પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, લોજિસ્ટિક્સ ખર્ચ ઓછો થઈ રહ્યો છે. વસતી અને અર્થવ્યવસ્થામાં આપણા જેવા ઘણા દેશોએ રેલવે પર ભાર મૂક્યો છે, કારણ કે, તે પર્યાવરણની અનુકૂળ છે અને ખર્ચ ઘટાડવામાં પણ મદદ કરે છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here