Friday, August 14, 2026
HomeIndiaVMમાં ધાંધલીનો મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ E આરોપ, I.N.D.I.A. સુપ્રીમ કોર્ટમાં જશે

VMમાં ધાંધલીનો મહારાષ્ટ્રમાં કારમા પરાજય બાદ E આરોપ, I.N.D.I.A. સુપ્રીમ કોર્ટમાં જશે

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગે માહિતી આપી હતી. NCP (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં EVMમાં ખામી સર્જાઈ હતી જેના કારણે તેની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન, કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.

સુપ્રીમ કોર્ટમાં કરશે અપીલ દાખલ :

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે મીડિયાને કહ્યું કે, ‘અમે ભાજપને જીતવા માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ધાંધલી સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે અને અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં અને કૌભાંડની વિરુદ્ધમાં ચુકાદો આપશે.’ અગાઉ, ચૂંટણી પંચે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતો અને VPAT સ્લિપમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. દરેક વિધાનસભા મતવિસ્તારમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરાયેલ મતદાન મથકોમાંથી VVPAT સ્લિપની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.’જણાવી દઈએ કે વિપક્ષ ઈન્ડિયા બ્લોક અને એનડીએ વચ્ચે EVM વિવાદિત મુદ્દો રહ્યો છે. વિપક્ષે અનેકવાર ભાજપ પર ઇચ્છિત પરિણામો મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઈન્ડિયા બ્લોક અસંતુષ્ટ છે. હરિયાણાની 90 બેઠકોમાંથી ભાજપે બમ્પર 48 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 37 બેઠકો મળી હતી.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here