Monday, September 7, 2026
HomeIndiaએર ઈન્ડિયાના કાફલામાં વધુ 100 એરબસ એરક્રાફ્ટનો ઉમેરો, વિશ્વની શ્રેષ્ઠ ગ્લોબલ એરલાઈન...

એર ઈન્ડિયાના કાફલામાં વધુ 100 એરબસ એરક્રાફ્ટનો ઉમેરો, વિશ્વની શ્રેષ્ઠ ગ્લોબલ એરલાઈન બનાવવા તરફ પ્રયાણ

Date:

Related stories

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

ભારતની ટોચની ગ્લોબલ એરલાઈન એર ઈન્ડિયાએ આજે વધુ 100 એરબસ એરક્રાફ્ટ ખરીદવાની જાહેરાત કરી છે. જેમાં 10 વિશાળ એ350 અને 90 નેરોબોડીના એ320 ફેમિલી એરક્રાફ્ટ ઉપરાંત એ321નિઓ સમાવિષ્ટ છે. અગાઉ ગતવર્ષે એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગને 470 એરક્રાફ્ટના ઓર્ડર આપ્યા હતા.આ લેટેસ્ટ ઓર્ડર સાથે એર ઈન્ડિયાએ એરબસ પાસેથી બે વર્ષમાં 40 એ350 અને 210 એ320 ફેમિલી એરક્રાફ્ટ સહિત કુલ 350 એરક્રાફ્ટ ખરીદ્યા છે.એર ઈન્ડિયાએ તેની વિકસી રહેલી એ350 ફ્લિટની જાળવણી અને સપોર્ટ જરૂરિયાતો માટે એરબસની ફ્લાઈટ અવર સર્વિસ કોમ્પોનન્ટ (એફએચએસ-સી)ની પસંદગી કરી હોવાની પણ જાહેરાત કરી છે. નવો મટિરિયલ અને મેઈનટેનન્સ કોન્ટ્રાક્ટ દિલ્હીમાં એરબસ દ્વારા ઓન સાઈટ સ્ટોક સહિત વ્યાપક એન્જિનિયરિંગ સર્વિસિઝ અને ઈન્ટિગ્રેટેડ કોમ્પોનન્ટ સર્વિસિઝ સાથે એર ઈન્ડિયાની એ350 ફ્લિટના પ્રદર્શન અને ટકાઉપણાંમાં વધારો કરશે.એર ઈન્ડિયા અને ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “ભારતનો પેસેન્જર ગ્રોથ બાકીના વિશ્વ કરતાં ઝડપથી વધી રહ્યો છે, તેના નોંધપાત્ર રીતે સુધારવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મહત્ત્વાકાંક્ષી યુવા વસ્તી વૈશ્વિક સ્તરે વિકસી રહ્યા છે. અમે એર ઈન્ડિયાના ગયા વર્ષે આપવામાં આવેલા 470 એરક્રાફ્ટના ફર્મ ઓર્ડરથી વધુ અમારા ભાવિ કાફલાને વિસ્તરિત કરી રહ્યા છીએ. આ વધારાના 100 એરબસ એરક્રાફ્ટ એર ઈન્ડિયાને વિકાસના માર્ગે વેગવાન બનવવામાં મદદ કરશે અને એર ઈન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાના અમારા મિશનમાં યોગદાન આપશે, જે ભારતને વિશ્વના દરેક ખૂણેથી જોડશે.”એરબસના સીઈઓ ગિયુમ ફૌરીએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય એવિએશન સેક્ટરના વિકસતા ગ્રોથનો સાક્ષી રહ્યો છું. એર ઈન્ડિયા સાથે વધુ એ320 ફેમિલી અને એ350 એરક્રાફ્ટના નવા ઓર્ડર મેળવવા બદલ ઉત્સુક છું. આ ભાગીદારીને આગળ ધપાવતાં અમે ટાટાના વિઝન અને નેતૃત્વ હેઠળ એર ઈન્ડિયાની “Vihaan.AI” પરિવર્તનશીલ યોજનાની સફળતાને ટેકો આપવા પ્રતિબદ્ધ છીએ.”એર ઈન્ડિયાના વધારાના 100 એરક્રાફ્ટના ઓર્ડર સાથે એરબસ પાસેથી કુલ 344 નવા એરક્રાફ્ટ ખરીદી રહી છે. અત્યારસુધી 6 એ350 એરક્રાફ્ટ મળી ચૂક્યા છે. તદુપરાંત એર ઈન્ડિયાએ બોઈંગને પણ નેરોબોડી અને વાઈડબોડીના 220 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. જેમાંથી 185 એરક્રાફ્ટની ડિલિવરી હજી બાકી છે.એર ઈન્ડિયા એ રોલ્સ-રોય્સ ટ્રેન્ટ XWB એન્જિનો દ્વારા સંચાલિત એરબસ એ350નું સંચાલન કરનારી પ્રથમ ભારતીય એરલાઈન છે. અજોડ ઇંધણ-કાર્યક્ષમતા, પેસેન્જર કમ્ફર્ટ અને લાંબા અંતરની ક્ષમતાઓ પ્રદાન કરતાં એ-350 એરક્રાફ્ટ હવે દિલ્હીથી લંડન અને ન્યૂયોર્ક સુધી નોન-સ્ટોપ ઉડાન ભરી પ્રવાસીઓને એર ઇન્ડિયાનો એક નવો અનુભવ પ્રદાન કરે છે.CFM LEAP 1-A એન્જિન દ્વારા સંચાલિત એ320 ફેમિલી ફ્લિટ એરઈન્ડિયાની ડોમેસ્ટિક અને ટૂંકા ગાળાના સંચાલન માટે કરોડરજ્જુ સમાન છે. જે એરલાઈનના લાખો ગ્રાહકોને નોંધનીય કાર્યક્ષમતા અને ફ્લાઈટ ઈકોનોમિક્સ સાથે વર્લ્ડ-ક્લાસ અનુભવ પ્રદાન કરે છે.

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

બજાજ એસેટ મેનેજમેન્ટના ત્રણ વર્ષ પૂર્ણ, ભારતના વિકાસના આગામી તબક્કા માટે મેગાટ્રેન્ડ્સ પર ભાર

મુંબઈ, 7 સપ્ટેમ્બર 2026: બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતું) એ પોતાના "મેગાટ્રેન્ડ્સ ઇન્વેસ્ટિંગ" અભિગમના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વાર્ષિક માર્કેટ સિમ્પોઝિયમ 2026માં એવા મોટા બદલાવો પર ચર્ચા કરી જે ભારતના વિકાસ અને સંપત્તિ સર્જનના આગામી તબક્કાને આકાર આપી શકે છે. આ સિમ્પોઝિયમમાં ભારતની મજબૂત અર્થવ્યવસ્થા, બચતના રોકાણમાં થઈ રહેલા બદલાવ, અને ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઉપભોગ તથા ઊર્જા ક્ષેત્રોમાં લાંબા ગાળાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ગણેશ મોહને સિમ્પોઝિયમમાં જણાવ્યું, "આજે ભારત ખૂબ જ રસપ્રદ તબક્કે ઊભું છે. અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ વધી રહી છે, ઉપભોગ મજબૂત રહ્યો છે અને કંપનીઓ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની રહી છે. સાથે જ, ભારત પોતાના વેપારી સંબંધોમાં વૈવિધ્ય લાવી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા સાથે વધુ ઊંડાણથી જોડાઈ રહ્યું છે. આ બધું સાથે જોઈએ તો, ભારતની એક મજબૂત લાંબા ગાળાની વિકાસગાથા ઉભરી રહી છે, જેમાં અનેક ક્ષેત્રોમાં તકો ઊભી થઈ રહી છે." બજાજ એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નિમેષ ચંદને જણાવ્યું, "ભારતની આગામી વિકાસગાથા ત્રણ એકબીજા સાથે જોડાયેલા મેગાટ્રેન્ડ્સથી આકાર લેશે — સ્થાનિક ઉપભોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મેન્યુફેક્ચરિંગ. વધતી આવક, શહેરીકરણ, ઔપચારિક અર્થવ્યવસ્થાનું વિસ્તરણ અને ધિરાણ સુધીની સારી પહોંચને કારણે ફાઇનાન્શિયલ સર્વિસીસ, હાઉસિંગ, ટ્રાવેલ, હેલ્થકેર, વૈકલ્પિક ઉત્પાદનો અને ડિજિટલ સેવાઓમાં માંગ વધી રહી છે. ભારત આજે પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંનું એક છે. IMFના અંદાજ મુજબ, 2027માં ભારતનોજીડીપી6.7%ના દરે વધી શકે છે, જ્યારે વૈશ્વિક વિકાસ દર માત્ર 3.4% રહેવાનો અંદાજ છે. કંપનીઓની કમાણીમાં પણ ઝડપ જોવા મળી રહી છે — નાણાકીય વર્ષ 27...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

એક જ દિવસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવતાં 85...

દૂધ માટે તપ કરનાર બાળક ઉપમન્યુ માટે ભગવાન શિવે...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી...

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here