Wednesday, August 26, 2026
HomeEntertainmentBollywoodપ્રિયંકા ચોપરાને ક્યાં અને કેવી રીતે થયો નિક જોનાસ સાથે પ્રેમ?

પ્રિયંકા ચોપરાને ક્યાં અને કેવી રીતે થયો નિક જોનાસ સાથે પ્રેમ?

Date:

Related stories

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બૉલીવુડથી લઇને હોલીવુડ સુધી પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. એ અમેરિકાના સેલિબ્રિટી જોનાસ પરિવારની પુત્રવધૂ છે. પ્રિયંકાની જોડી એનાથી દસ વર્ષ નાના પતિ નિક જોનાસ સાથે ઘણી પસંદ કરવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એ એવું કપલ છે, જેની કેમિસ્ટ્રી દિલ જીતી લે છે અને તેમના ફોટા-વિડિયો પણ સતત સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થતા હોય છે. પ્રિયંકા અને નિક જોનાસનાં લગ્નને બે વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે. એવામાં પ્રિયંકાએ હાલમાં પોતાની લવ-લાઇફ બાબતે ખુલાસો કર્યો છે કે એને ક્યાં અને કેવી રીતે નિક જોનાસ સાથે પ્રેમ થયો હતો. હાલમાં પ્રિયંકા એના નવા પુસ્તક ‘અનફિનિશ્ડ’ને કારણે સમાચારમાં છે. આ પુસ્તકમાં પ્રિયંકાએ પોતાના જીવનનાં અનેક રહસ્ય ખોલ્યાં છે.

એક કાર્યક્રમમાં પ્રિયંકાએ એને ક્યારે, કેવી રીતે નિક જોનાસ સાથે પ્રેમ થયો એ અંગે જણાવ્યું છે. પ્રિયંકા માને છે કે નિક ઘણો મહેનતુ કલાકાર છે અને એનું વ્યક્તિત્વ એટલું આકર્ષક છે કે કોઇને પણ એ ગમી જાય. કોઇ પણ વ્યક્તિ એની પર સરળતાથી વિશ્ર્વાસ કરી શકે છે. ખુદ પ્રિયંકા પણ આ કારણે જ એના તરફ ખેંચાઇ હતી. પ્રિયંકાએ એમ પણ જણાવ્યું કે અણેે પહેલી વાર નિક માટે ફીલિંગ્સ ત્યારે અનુભવી જ્યારે નિક જોનાસ ગોસ્પેલ ગાયકો માટે એક ઇવેન્ટ કરી રહ્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન પ્રિયંકાને પ્રથમ વાર નિક સાથે પ્રેમ થયો હતો. નિક માને છે કે એની પ્રિયંકા સાથે બહુ મુલાકાતો નહોતી થઇ. એક વર્ષ મળ્યા પછી બ્રેક આવી ગયો. ફરીથી મળ્યાં અને પાછો બ્રેક આવી ગયો. લાંબો સમય સુધી આમ જ ચાલ્યા કર્યું. ત્યાર બાદ એક વાર પ્રિયંકા સાથે મેદાની રમત જોવા ગયા ત્યારે તેને પ્રિયંકા માટે પ્રેમનો અહેસાસ થયો. એ મુલાકાતના ૪૮ કલાક બાદ જ બંનેએ એકબીજાને ‘આઇ લવ યુ’ કહ્યું હતું.

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ 28 ઓગસ્ટે વિશ્વભરના...

ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ટોમ એન્ડ ચેરી' 28 ઓગસ્ટે વિશ્વભરના...

કાર્તિકેય એટલે શૌર્ય અને ગણેશ એટલે ધૈર્ય એમ શિવની...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. કાર્તિકેય...

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here