Wednesday, October 14, 2026
HomeNew DelhiPM મોદીએ તારિક રહેમાનને પાઠવી શુભકામના, કહ્યું- પ્રગતિશીલ બાંગ્લાદેશની સાથે છે ભારત

PM મોદીએ તારિક રહેમાનને પાઠવી શુભકામના, કહ્યું- પ્રગતિશીલ બાંગ્લાદેશની સાથે છે ભારત

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીને બહુમતી મળી છે. આ જીત પર પીએમ મોદી સહિત તમામ રાષ્ટ્રોના વડાઓએ BNPના તારિક રહેમાનને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, આ જીત (તારિક રહેમાન) તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના વિશ્વાસને દર્શાવે છે. સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટમાં પીએમ મોદીએ આગળ લખ્યું કે, બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPને નિર્ણાયક જીત અપાવવા માટે તારિક રહેમાનને હ્રદયથી શુભકામના પાઠવું છું. આ જીત બાંગ્લાદેશના લોકોનો પોતાના નેતૃત્વ પર ભરોસો દર્શાવે છે. તેમણે કહ્યું કે, ભારત એક લોકતાંત્રિક અને પ્રગતિશીલ બાંગ્લાદેશને સહયોગ કરતો રહેશે અને બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવાની આશા રાખે છે. તેમણે લખ્યું કે, ભારત એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સૌને સાથે લઈને ચાલનારા બાંગ્લાદેશના સમર્થનમાં ઊભો રહેશે. હું આપણા ઘણા પ્રકારના સંબંધોને મજબૂત કરવા અને આપણા સમાન વિકાસ લક્ષ્યોને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવા માટે રાહ જોઈ રહ્યો છું.આ પહેલા ચૂંટણીમાં મોટી જીત મળ્યા બાદ BNPએ કહ્યું કે, તે સરકાર રચવા માટે તૈયાર છે. પોસ્ટ શેર કરતા BNPના મીડિયા સેલે કહ્યું કે, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP મોટાભાગની સીટો જીતીને સરકાર બનાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પદથી હટ્યા બાદ બાંગ્લાદેશમાં આ પહેલી મોટી ચૂંટણી હતી. BNPના તારિક રહેમાન લગભગ 17 વર્ષ બાદ સ્વદેશ પાછા આવ્યા અને સત્તામાં જોરદાર રીતે પાછા ફર્યા. ભારતે તેમની જીત પર આ સંકેત આપ્યો છે કે, નવી સરકાર સાથે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરશે. બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી યોજાઈ, જે બાદ કાઉન્ટિંગ શરૂ થયું હતું. અત્યાર સુધી જે જાણકારી મળી છે તે મુજબ, તારિક રહેમાનની BNPને 299 સીટોમાંથી 209 સીટો પર જીત મળી છે. આ ઐતિહાસિક જીત પર તારિક રહેમાન દેશની જનતાને અપીલ કરી છે કે, તેઓ ઉજવણી ના કરે, પરંતુ ખાલિદા જિયાને યાદ કરે અને જુમ્માની નમાઝ અદા કરે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here