Friday, September 18, 2026
HomeAhmedabadદામનગર કન્યા શાળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા નારી ફિટનેસ રન...

દામનગર કન્યા શાળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા નારી ફિટનેસ રન કાર્યક્રમ યોજાયો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અમદાવાદ: દામનગર નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આજરોજ દામનગર કન્યા શાળા ખાતે નારી ફિટનેસ રન નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્ર્મમા  જયદીપસિંહ ચૌહાણે નહેરુ યુવા કેન્દ્ર ની પ્રવૃત્તિ ઓથી સર્વ ને અવગત કર્યા હતા નારી ફિટનેસ રન કાર્યક્રમ માં 500 મીટરની દોડ રાખવામાં આવી હતી. તેમા 25 વિધાર્થીની  બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.તેમાથી એક થી ત્રણ વિજેતા વિદ્યાર્થીની ઓને પધારેલ મહેમાનોને હસ્તે પુરસ્કૃત આપવામાં આવેલ આ પ્રોગ્રામ ની થીમ “WOMAN FIT तो INDIA HIT”ના સ્લોગન સાથે નહેરુ યુવા કેન્દ્ર દ્વારાવિદ્યાર્થીની ઓને મોટિવેટ કરવામાં આવી હતી નારી ફિટનેસ રન સ્પર્ધા માં એક થી ત્રણ ના ક્રમે  આવેલ વિદ્યાર્થીની બહેનો ને દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને કન્યાશાળા ના આચાર્ય ઓઝા ના વરદહસ્તે પ્રોત્સાહિત ઇનામ એનાયત કરાયા હતા

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here