Saturday, September 26, 2026
HomeIndiaફોર્મ્યુલા E થીમ પર આધારિત દુનિયાની પહેલ સ્પેશ્યલ એડિશન SUV

ફોર્મ્યુલા E થીમ પર આધારિત દુનિયાની પહેલ સ્પેશ્યલ એડિશન SUV

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ભારતનો મોટરસ્પોર્ટનો સમય આખરે આવી ગયો છે, અને મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનના લોન્ચ સાથે ભારતને ટોચ પર લાવવાની તૈયારી રહી છે, આ કાર એવા દેશ માટે તૈયાર કરવામાં આવી છે, જે હવે રેસિંગને ફક્ત રમત તરીકે જ નહીં, પરંતુ જીવનશૈલી તરીકે પણ જુએ છે. ભારતભરમાં, ફોર્મ્યુલા રેસિંગ અને વૈશ્વિક મોટરસ્પોર્ટના દર્શકોની સંખ્યા વધી રહી છે- કાફેમાં વીકેન્ડના સ્ક્રીનિંગથી લઈને કોલેજ ક્લબમાં રેસ નાઈટના આયોજન અને હાઇ-સ્પીડ મનોરંજન માટે તૈયાર પરિવારો સુધી. રેસિંગ નવી પેઢી માટે કલ્ચર શિફ્ટમાં પરિવર્તિત થયું છે. અને ભારત માટે, કોઈ પણ બ્રાન્ડ મહિન્દ્રા કરતા વધુ પ્રમાણિક રીતે આ દુનિયાનો ભાગ કોઈ નથી. મહિન્દ્રા ભારતમાં મોટરસ્પોર્ટ માટે સૌથી પહેલી પ્રણેતા રહી છે- દાયકાઓ પહેલા રેલી રેસિંગ પરના પ્રભુત્વથી લઈને ગ્લોબલ ફોર્મ્યુલા E ગ્રીડમાં જીત મેળવનારી એકમાત્ર ભારતીય ટીમ બનવા સુધી. આ વારસો તેને બંધ બેસે તેવી એક રોડ કાર માટે હકદાર છે. અને ફક્ત એક જ SUV છે, જેની પાસે મશાલને આગળ લઈ જવા માટેનું સ્વેગર, એટીટ્યુડ અને કલ્ટના અનુયાયીઓ છે. BE 6. જોરદાર. આઇકોનિક. પડકાર ફેંકનાર. અને હવે… ફોર્મ્યુલા Eના રોમાંચથી ભરપૂર BE 6 ફોર્મ્યુલા E એડિશન ભારતના રસ્તા પર ABB FIA ફોર્મ્યુલા E વર્લ્ડ ચેમ્પિયનશિપનો ઉત્સાહ લાવે છે, તેમાં સામેલ છે ચોકસાઇપૂર્વકનું ડ્રાઇવિંગ, આક્રમક એરોડાયનામિક્સ અને અચૂક મોટરસ્પોર્ટ સ્ટાઇલ. આ રેસિંગમાં ભારતનો વારસો છે, જેને ઇલેક્ટ્રિક આઇકોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here