Sunday, October 4, 2026
HomeGujarat"તરું વાવીયા વિના તરી શકાશે નહિ વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકશે...

“તરું વાવીયા વિના તરી શકાશે નહિ વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકશે નહીં” હવે વાતો નહિ વૃક્ષ વાવો જાગ્યા ત્યાર થી સવાર વૃક્ષ ઉછેર ની મહત્તા ની પ્રતિજ્ઞા ને ઘેર ઘેર પહોંચાડતા ગ્રીન આર્મી નું અભિયાન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત શહેર ના પર્યાવરણ માટે વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ટીમ દ્વારા સુરત શહેર ના પર્યાવરણ ક્ષેત્રે બનુમન કામગીરી હવે ઘેર ઘેર વૃક્ષ ઉછેર ની પ્રતિજ્ઞા સાથે પહોંચી રહી છે વૃક્ષા રોપણ પ્રવૃત્તિ ની મુહિમ ને વ્યાપક બનાવતા ગ્રીન આર્મી ટીમ હવે વાતો કરવાનો સમય પણ નથી અને વાતો કરવાથી કઈ થશે પણ નહિ માટે જાગ્યા ત્યાંથી સવાર સમજી ને વુક્ષ વાવવા લાગી જ જાવ નો સદેશ છોડ માં રણછોડ માનવ સેવા એજ માધવ સેવા છે દરેક જીવો ને પ્રાણવાયુ ઓક્સિજન વ્રુક્ષો જ પુરો પાડે છે..આપણા જ પૂર્વજો એ સંપુર્ણ પારિવારિક જવાબદારી ઓ સાથે વૃક્ષો ની જાળવણી કરી છે.પણ આપણે શું કરી રહ્યાં છીએ ? સિમેન્ટ કોંક્રિટ ના રોડ રસ્તા મકાન બનાવી નાખ્યા છે જગ્યા ના અભાવ ના બહાના હેઠળ વૃક્ષો કાઢી નાખી છીએ દરેક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવતા નથી તો ઓક્સિજન કયા લેવા જશું હોસ્પિટલ માં.? જી. ના આજના યુવાનો ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે દરેક વ્યક્તિ ૧ વૃક્ષ વાવી ને તેનો ઉછેર અવશ્ય કરીએ તો આવનાર પેઢી આપણને યાદ કરશે સુરત ની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત વૃક્ષારોપણ ની સેવાકિય પ્રવૃત્તિ થી પ્રભાવિત પ્રેરિત થતા અનેક પરિવારો ઉદારદિલ દાતા પરિવારો ના સહયોગ થી વૃક્ષારોપણ કરાય છે પણ વૃક્ષારોપણ પછી વૃક્ષ ઉછેર થાય છે ખરા ? હવે વૃક્ષ ઉછેર ની દરકાર લેવાની જરૂર રોજ સવારે ૫ વાગ્યે ગ્રીન આર્મી ગ્રુપ દ્રારા થતી વૃક્ષારોપણ કાર્યક્રમ માં આવનાર પેઢી ને પ્રાણવાયુ મળી રહે તે માટે આર્થિક સહયોગ આપતા આપતા શ્રમદાનનો પણ સહકાર વ્યાપક બને એ પણ જરૂરી છે આવી હદય સ્પર્શી અપીલ કરતા ગ્રીન આર્મી ટીમ માં હવે અસંખ્ય પરિવારો જોડાય રહ્યા છે આવા શ્રમજીવી દાતા ઓને પ્રત્યે આભાર વ્યક્ત કરતા ગ્રીન આર્મી પરિવાર મનસુખભાઈ કાસોદરિયા એ જણાવ્યું હતું કે હવે ઘેર ઘેર વૃક્ષ ઉછેર નો વિચાર પહોંચી ગ્રીન આર્મી પરિવાર વિસ્તરી રહ્યો છે તેથી વ્રુક્ષ પ્રેમી પ્રક્રુતિ પર્યાવરણ ની જાળવણી કરતા જીવદયા પ્રેમી ને નત મસ્તક વંદન દરેક જીવાત્મા નું કલ્યાણ એજ કામના સાથે દૈનિક સવાર ના પોતા ના કામ ધંધા વેપાર રોજગાર નોકરી એ જતા પૂર્વે વહેલી સવાર માં અસંખ્ય શ્રમદાની પરિવારો જોડાય રહ્યા છે તરું વાવીયા વિના તરી શકાશે નહિ વૃક્ષ વિના જીવી શકશે નહીં ની ઉચ્ચ અંતર શુદ્ધિ સાથે સૌ કોઈ વૃક્ષ ઉછેર ની જતન જાળવણી ની ખેવના ની ભાવના સાથે ગ્રીન આર્મી ની અપીલ ઝીલી રહ્યા છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here