Friday, September 25, 2026
HomeAhmedabadઅટેક અપાચે હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત પહોચી છે

અટેક અપાચે હેલિકોપ્ટરની પ્રથમ બેચ ભારત પહોચી છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

બોઇંગ સાથે કરવામાં આવેલી સમજુતીના ભાગરૂપે વર્ષ ૨૦૨૦ સુધી તમામ ૨૨ અપાચે અટેક હેલિકોપ્ટર મળશે

નવી દિલ્હી,તા.૨૭
ભારતને ખુબ જ શક્તશાળી અટેક હેલિકોપ્ટર અપાચેની પ્રથમ બેચ મળી ગઈ છે. આ પ્રથમ બેચમાં ચાર હેલિકોપ્ટર ભારત પહોંચી ગયા છે. આ હેલિકોપ્ટરોને હુમલાના મામલામાં વિશ્વના સૌથી ઘાતક હેલિકોપ્ટર તરીકે ગળવામાં આવે છે. હેલિકોપ્ટરની પ્રથમ બેચ ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ સ્ટેશન પહોંચી ગઈ છે. અગામી સપ્તાહમાં બીજા ચાર હેલિકોપ્ટર ભારત પહોંચી જશે. ત્યારબાદ બીજા આઠ હેલિકોપ્ટર પઠાણ કોટ પહોંચશે. ૨૦૨૦ સુધીમાં ભારતીય હવાઈ દળને સમજુતી મુજબ તમામ ૨૨ અપાચે હેલિકોપ્ટર મળી જશે. આ હેલિકોપ્ટરની વિશેષતા એ છે કે, આ હેલિકોપ્ટર દુશ્મનના ઘરમાં ઘુસીને પ્રહાર કરી શકે છે. અમેરિકાની સેના દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાભરમાં કંપનીએ હજુ સુધી ૨૧૦૦ અપાચે હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવ્યા છે. અમેરિકા સેનાએ પ્રથમ વખત ૧૯૮૪માં આ હેલિકોપ્ટરને પોતાના કાફલામાં સામેલ કર્યા હતા. ભારતીય સેનામાં આ હેલિકોપ્ટરની ભૂમિકા વધારે ઉપયોગી રહેશે. અમેરિકાની કંપની બોઇંગ દ્વારા તૈયાર કરેલાં વિશ્વના ઘાતક હેલિકોપ્ટરોમાંથી એક અપાચે હેલિકોપ્ટર ભારતમાં પહોંચી ગયા છે. ભારતે બોઇંગ કંપની પાસે ૨૨ એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર કર્યા હતા. બોઈંગ કંપનીએ ટ્‌વીટર પર હેલિકોપ્ટર ભારત પહોંચી ગયા હોવા અંગેની જાણકારી આપી હતી. આ હેલિકોપ્ટરથી ભારતીય વાયુસેના હવે દુશ્મનના ઘરમાં ઘુસીને માર કરવાની ક્ષમતા વધી જશે. અમેરિકાની કંપનીનુ એએચ-૬૪ અપાચે હેલિકોપ્ટર દુનિયાભરમાં મલ્ટ રોલ યુદ્ધક હેલિકોપ્ટર તરીકે જાણીતુ છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here