Tuesday, October 6, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો વોન્ટેડ આતંકી યુસુબ અબ્દુલ વહાબ શેખ

અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો વોન્ટેડ આતંકી યુસુબ અબ્દુલ વહાબ શેખ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ એરપોર્ટ પરથી વોન્ટેડ આતંકી ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વોન્ટેડ આતંકી યુસુબ અબ્દુલ વહા શેખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમે ધરપકડ કરી છે. યુસુબ અબ્દુલ વહાબ શેખ જેહાદી ષડયંત્રના નામે યુવકોને આતંકવાદી બનાવવાના ષડયંત્રમાં સામેલ હતો. મળતી માહિતી પ્રમાણે યુસુફ અબ્દુલ વહાબ શેખ જેહાદના નામે સોફ્ટ ટાર્ગેટ યુવાનોને આતંકવાદી બનાવવાના ષડયંત્રમાં સામેલ છે. આતંકી સંગઠનને આર્થિક મદદ સહિતના કામ કરતા સ્લિપર સેલ સાથે સંકળાયેલો યુસુફ અબ્દુલ વહાબ શેખ સાઉદી અરબના ભારત આવી રહ્યો હતો, ત્યારે જ સુરક્ષા એજન્સીઓએ તેની એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

ઝડપાયેલો આતંકી વહાબ શેખ પર પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI, લશ્કર એ તૈબજા અને જૈશ એ મોહમ્મદની મદદથી હિન્દુ નેતાઓની હત્યા કરી આતંક ફેલાવવાનો આરોપ છે. 2003માં આ મામલે 82 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેના 12થી વધુ આરોપીઓ ફરાર હતા, જેમાંથી કેટલાક વિદેશ જતા રહ્યા હતા. આ ઉપરાંત વહાબ શેખ પર હરેન પંડ્યા અને જયદીપ પટેલ પર હુમલો કરવાના ષડયંત્રનો પણ આરોપ છે.

મળતી માહિતી પ્રમાણે 2002ના ગુજરાતના કોમી રમખાણો બાદ વહાબ શેખ સોફ્ટ ટાર્ગેટ યુવાનોને જેહાદના નામે ભડકાવતો હતો. અને યુવાનોને પાકિસ્તાનમાં ચાલતા આતંકી કેમ્પમાં તાલીમ માટે મોકલતા સ્લિપર સેલની મદદ કરતો હતો. આવા સ્લિપર સેલને વહાબ શેખ આર્થિક મદદ કરતો હતો. યુસુફ અબ્દુલ વહાબ શેખ 2003થી સાઉદી અરબ ફરાર થઇ ગયો હતો. ત્યાં તે અન્ય આતંકીઓના સંપર્કમાં કે કોઇ સંગઠનમાં આવ્યો હતો કે કેમ તેની વધુ વિગતો હવે સામે આવે તેવી તપાસ એજન્સીઓને આશા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here