Friday, August 7, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ બાદ વડોદરા શહેરમાં મહિલા તેમજ બાળકોની સુરક્ષા માટે વિશેષ શી- ટીમની...

અમદાવાદ બાદ વડોદરા શહેરમાં મહિલા તેમજ બાળકોની સુરક્ષા માટે વિશેષ શી- ટીમની રચના કરવામાં આવી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

અમદાવાદ: રાજ્યમાં મહીલાઓની છેડતી અને અત્યાચારની વચ્ચે રાજ્ય સરકારે મહીલાઓની સુરક્ષા માટે કડક પગલા લીધા છે. અમદાવાદ પછી વડોદરા શહેરમાં મહિલા તેમજ બાળકોની સુરક્ષા માટે વિશેષ શી- ટીમની રચના કરવામાં આવી છે. રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ગૃહ ખાતેથી ફ્લેગ ઓફ આપીને શી-ટીમને પ્રસ્થાન કરાવ્યુ છે.આ પ્રસંગે ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે હવે મહિલાઓની છેડતી કરનારાઓ રોમિયોને છોડવામા નહી આવે તથા મહિલાઓ, બાળકો તેમજ સિનિયર સીટીઝનની સુરક્ષા માટે વિશેષ શી-ટીમ તૈનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં છ મહિલાઓ હશે અને આ ટીમ દ્વારા વાહનોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. વડોદરા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બાળકો, મહિલાઓ, તેમજ વયોવૃદ્ધ વરિષ્ઠો માટે પોલીસ સતર્કતા કાર્ય કરશે,  દરેક પોલીસ સ્ટેશનમાંઆ ટીમની રચના કરાઈ છે. ટ્રાફીક એ.સી.પીની અધ્યક્ષતા શી-ટીમ કાર્યરત રહેશે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ સહિત શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ ઉપસ્થિત રહ્યા હતાં.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here