Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodઅર્જુન કપુર અને મલાઇકા અરોરા એકબીજાના ગળા ડુબ પ્રેમમાં

અર્જુન કપુર અને મલાઇકા અરોરા એકબીજાના ગળા ડુબ પ્રેમમાં

Date:

Related stories

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

મુંબઇ,તા. ૩
અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાન લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં છે અને બંને એક સાથે સતત નજરે પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને સાથે દેખાઇ રહ્યા હોવા છતાં સંબંધને લઇને કોઇ ખાસ વાત બહાર આવી રહી નથી. જા કે હવે અર્જુન કપુરે ફોટો પોસ્ટ કરીને જે ચીજા લખી છે તેનાથી સાબિત થઇ ગયુ છે કે બંને એકબીજાના ગળા ડુબ પ્રેમમાં છે. રોમેÂન્ટક થયેલા અર્જુન કપુરે કેટલીક બાબતોને ઉલ્લેખ કર્યો છે. તેનુ કહેવુ છે કે દો દિલ મિલ રહે હે. તેના ફોટો પોસ્ટ બાદ હવે એક બાબત નક્કી થઇ ગઇ છે કે તેમની વચ્ચે સંબંધ છે. હાલમાં પણ બંને વિદેશમાં સમય ગાળી રહ્યા છે.

બંને સોશિયલ મિડિયા પર હોલિડેના ફોટો અને વિડિયો મુકી રહ્યા છે. દરમિયાન અર્જુન કપુરે પોતાના ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરીને તમામને વિચારતા કરી દીધા છે. બંનેના લગ્નને લઇને હાલમાં અહેવાલો પણ આવતા રહ્યા છે. જા કે મલાઇકા અરોરાએ લગ્ન અંગેના તમામ અહેવાલોને રદિયો આપ્યો હતો. તેનુ કહેવુ છે કે તમામ સારી બાબતો દિમાગની મનોદસા પર આધારિત રહે છે. લગ્ન અંગેના હેવાલને મલાઇકાએ રદિયો આપ્યો હતો. જા કે મલાઇકાએ અર્જુન કપુર સાથે ખુબ ખુશ હોવાની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે વધારે ખુલાસા સંબંધને લઇને કરવા માટે ઇચ્છુક છે. દરેક વ્યક્ત અંદાજ લગાવી શકે છે. તેમને રોકી શકવાની વાત કોના હાથમાં નથી.

સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાને કહ્યુ છે કે હાલમાં લગ્ન કરવાની કોઇ યોજના નથી. જ્યારે પણ લગ્ન કરશે ત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરશે. મલાઇકા સાથે સંબંધના કારણે અર્જુન કપુર હાલમાં ફિલ્મો પણ ખુબ ઓછી કરી રહ્યો છે. જા કે બોની કપુર પોતાના પુત્ર અર્જુન કપુરને લઇને કેટલાક પ્રોજેક્ટ પર કામ કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે.

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here