Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodઆમિરની પુત્રી ઇરા ખાનનો ગ્લેમરવર્લ્ડમાં પ્રવેશ

આમિરની પુત્રી ઇરા ખાનનો ગ્લેમરવર્લ્ડમાં પ્રવેશ

Date:

Related stories

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઇરા ખાન પણ હવે ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ કરી રહી છે. જોકે, તે ફિલ્મોમાં નહીં, પણ શરૂઆતમાં થિયેટર કરીને અનુભવ મેળવવા માગે છે. આથી તેણે નાટકના નિર્માણમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેનું આ પ્રથમ નાટક છે ‘યુરિપાઇડ્સ મીડિયા’. જોકે, તેની પહેલા તે એક મ્યુઝિક વીડિયો ડિરેક્ટ કરશે. ઇરાએ તેનો સેટ પર ડિરેક્ટ કરતો ફોટો પણ શેર કર્યો હતો. આ વીડિયો ૧૯મી ડિસેમ્બરે રિલીઝ થવાનો છે.

જ્યારે તેનું નાટક કેટલાક શહેરોમાં ભજવાશે, જેનું રિહર્સલ શરૂ થઇ ગયું છે. ઇરા કહે છે, મનેપહેલેથી જ કેમેરા પાછળ કામ કરવામાં રસ હતો. મને હંમેશાં સ્ટેજની પાછળ કે કેમેરા પાછળ કામ કરવામાં સવલત અને ધગશ રહે છે. મેં ક્યારેય અભિનય કરવાનું નથી વિચાર્યું, સિવાય કે કોઇ એકશન ફિલ્મ હોય. આથી જ હું સ્ટ્ન્ટસ કરતા પણ શીખી છું. તાજેતરમાં ઇરાએ તેનું થીમ પ્રમાણે કરેલું ફોટોશૂટ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. તે ઘણા સમયથી બૉલીવૂડમાં પ્રવેશ કરવા માટે ચર્ચામાં રહેતી હતી. ઇરાએ આમિર ખાનની પ્રથમ પત્ની રીના દત્તાની પુત્રી છે. તેનો ભાઇ જુનૈદ પણ ફિલ્મનિર્માણમાં રસ ધરાવે છે અને તે રાજકુમાર હિરાણી સાથે ‘પીકે’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી ચૂક્યો છે, જેમાં તેના પિતા આમિર ખાન હતા. આમિર ખાને હવે ફિલ્મસર્જક કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા છે અને તેમને એક પુત્ર આઝાદ પણ છે.

થમ્સ અપ ThunderWheels®ની પરતગી સાથે જસપ્રીત બૂમરાહને સમાવતા ભારતની...

થમ્સ અપ ThunderWheels®મારફતે બાઇકીંગના તૂફાની વિશ્વને ખુલ્લુ મુકવા માટે...

લખાણ અને વિભોર બંને મિલન પહેલાં જ છૂટકારો મેળવવો!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- જન્માક્ષર નથી મળતાં! વિધિ...

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here