Wednesday, November 4, 2026
HomeEntertainmentBollywoodઆમિર ખાનની દીકરી ઇરા ખાને આ ગ્લેમરસ ફોટો

આમિર ખાનની દીકરી ઇરા ખાને આ ગ્લેમરસ ફોટો

Date:

Related stories

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

બોલીવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન હાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેણે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યો હતો, જેના પછીથી હવે તે ચર્ચામાં આવી ગઈ છે અને હવે ઇરા એક પ્લે પણ ડાયરેક્ટ કરી રહી છે.

હવે ઇરાએ બે તસવીરો અપલોડ કરી છે, જેમાં તેણે રિયાલિટી વર્સેસ એક્સપેક્ટેશનવાળી એક વાત પણ કરી છે. તો તેના ચાહકો પણ તેની તસવીરો પણ અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે.


કીકતે, ઇરાએ એક તસવીર અપલોડ કરી હતી, જેમાં તે બ્લેક એન્ડ રેડ ફર ડ્રેસમાં સ્ટનિંગ લાગે છે અને હાથમાં વાઇનનો ગ્લાસ લઇને પૉઝ આપી રહી છે. ત્યાં જ આ ખૂબ જ ગ્લેમરસ તસવીર તેની પાર્ટી નાઇટ વિશે પણ જણાવે છે. તેણે આ તસવીરને કૅપ્શન આપ્યું છે – એટલે તે રિયાલિટી વર્સિસ એક્સપેક્ટેશનની વાત કરી રહી છે. તો તેની બીજી પોસ્ટમાં સિંપલ કપડામાં તે કોઇક એવી જગ્યાએ બેઠી છે જ્યાં તેની સામે ટેબલ પર ઘણાં પેપર્સ છે, જેનાથી ખ્યાલ આવે છે કે તે કામમાં ખૂબ જ વ્યસ્ત છે. ત્યાં જ તે પેપર્સ સાથે કોઇક પ્રૉજેક્ટ કે સ્ટડીની તૈયારી કરી રહી છે. આ તસવીર શૅર કર્યા પછી યૂઝર્સ અને તેના ચાહકો પણ આ તસવીરને જૂની તસવીર સાથે કનેક્ટ કરી રહ્યા છે અને કહે છે કે આ હકીકત છે.

જણાવીએ કે ઇરા ખાન યૂરિપિદેસ મેદા નામનું પ્લે ડિરેક્ટ કરી રહી છે, જેમાં તેના ભાઈ જુનૈદ ખાન પણ દેખાશે. તો, સાથે જ યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચ પણ તેના પ્લેમાં જોવા મળશે અને તેની તસવીર પર હેઝલે પણ કમેન્ટ કરી છે. આ નાટક ગ્રીક ટ્રેજેડી યૂરિપિદેસ મેદા પર આધારિત છે અને એમાં વરુણ પટેલ, સબરીન બકર, નોલન લેવિસની મુખ્ય ભૂમિકા રહેશે.

4 અને 11 નવેમ્બરના રોજ અમદાવાદ–રાજગીર વચ્ચે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ...

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ....

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના...

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here