Tuesday, August 25, 2026
HomeRecipesઆ છે ચટાકેદાર ડિશ- નવરત્ન ચેવડો

આ છે ચટાકેદાર ડિશ- નવરત્ન ચેવડો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સામગ્રી 1/2 વાટકી ચણા દાળ1/2 વાટકી આખા મસૂર 1/2 વાટકી મગફળી દાળા 1/2 વાટકી સફેદ ચણા પૌઆ તળવા વાળા એક વાટકીઝીણી સેવલાલ-લીલી બૂંદી 1-1 વાટકી કાજૂ – કિશમિશ લીલા મરચાં 4-5 સમારેલા ફુદીના કોથમીર નારિયલ ચિપ્સ 50 ગ્રામ ચાટ મસાલા 50 ગ્રામ મીઠું સ્વાદપ્રમાણે વિધિ- ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક માટે પાણીમાં પલાળી નાખો પછી પાણી કાઢી ફેલાવી દો. તેલ ગરમ કરી એક એક કરીને બધી સામગ્રીને તળી લો બધાને કાગળ પર કાઢી લો.  હવે જુદાથી એક કડાહીમાં તેલ ગરમ કરી અને મગફળી દાના શેકી લો(તમે ઈચ્છો તે તળી પણ શકો છો) લીલા મરચા તળી લો. ફુદીના, કોથમીર, કાજૂ, કિશમિશ, નારિયળ ચિપસ પણ તળી લો. બધાને કાગળ પર કાઢી લો. બધી સામગ્રી, ચાટ મસાલા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. લો તૈયાર છે. નવરત્ન મિક્સચર. ઘણા દિવસો સુધી ખરાવ નહી હોય આ ચટપટું ચિવડા બધાને જરૂર પસંદ આવશે. 

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here