Tuesday, August 25, 2026
HomeRecipesમગની દાળના ચીલા

મગની દાળના ચીલા

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

સામગ્રી – 200 ગ્રામ છાલટા વગરની મગદાળ, 1 ઈંચ આદુ છીણેલો, 2 લસણ, 2 લીલા મરચાં, 1 ચમચી મીઠુ, 1/2 ચમચી હળદર પાવડર, 50 ગ્રામ ડુંગળી સમારેલી, 2 ચમચી લીલા ધાણા, પા ચમચી બેકિંગ પાવડર 

બનાવવાની રીત – દાળને ધોઈને 1 લીટર પાણીમાં 5 કલાક માટે પલાળી મુકો અને પછી પાણી નિતારી લો. આદુ, લસણ, મરચુ, મીઠુ, હળદર, દાળ અને થોડુ પાણી મિક્સ કરીને મિક્સરમાં વાટી લો. જરૂર મુજબ પાણી ભેળવો અને મિક્સરમાં 2 થી 3 મિનિટ માટે ચલાવી લો. જેનાથી પેસ્ટ સ્મૂથ બની જશે. હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી અને તેમા સમારેલી ડુંગળી લીલા ધાણા અને બેકિંગ પાવડર નાખો. હવે ફ્રાઈંગ પેનમાં થોડુ તેલ લગાવો અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમા ચીલાનુ પેસ્ટ ચારેબાજુ ફેલાવો. તેને હલ્કા તાપ પર પકવા દો અને થોડીવાર પછી ધીમા તાપ પર સોનેરી થતા સુધી સેકો. આ જ રીતે બાકીના ચીલા બનાવી લો અને ધ્યાન રાખો કે પેસ્ટને હલાવતા રહો નહી તો ચોંટી જશે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here