Saturday, August 22, 2026
HomeIndiaદેશને મળશે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન, અનેક આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

દેશને મળશે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેન, અનેક આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

Date:

Related stories

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળ્યા બાદ ભારતીય રેલવે તરફથી ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે (પહેલી સપ્ટેમ્બર) બેંગલુરુમાં BEMLની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચના કોપી વર્ઝનનું અનાવરણ કર્યું. તેમણે જણાવ્યું કે, ‘વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચનું સંચાલન કરતા પહેલા તેનું 10 દિવસ સુધી પરીક્ષણ કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ટ્રેનનું સંચાલન શરૂ થવાની સંભાવના છે.’ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘વંદે સ્લીપર કોચનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. આ એક સંપૂર્ણ સ્લીપર વર્ઝન છે. આ કોચમાં ઘણી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. વંદે ચેર કાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારતને આધુનિકતા જેવી ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.’રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, ‘વંદે ભારત સ્લીપર ટ્રેન 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે 180 કિ.મી. પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી જઈ શકે છે. આ ટ્રેનમાં કુલ 16 કોચ હશે, જેમાંથી 11 3AC, 4 2AC અને 1 ફર્સ્ટ ક્લાસ કોચ હશે.’વધુમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે,’નવી ટ્રેન ડિઝાઇન કરવી એ એક જટિલ કાર્ય હતું. વંદે સ્લીપરમાં ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વાકાંક્ષી ભારતને દર્શાવે છે.’નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મેરઠથી લખનઉ, મદુરાઈથી બેંગલુરુ અને ચેન્નાઈથી નાગરકોઈલને જોડતી 3 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

ભાવ પુનર્નિર્ધારણની અસર Ai+ સ્માર્ટફોન લાઇનઅપ પર આ સુધારો...

નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2026: Ai+ સ્માર્ટફોન એ આજે...

360 ONE એ અભિષેક ભલોટીયાની ચીફ ગ્રોથ એન્ડ પીપલ...

મુંબઈ, 21 ઓગસ્ટ 2026: ભારતની અગ્રણી વેલ્થ અને એસેટ...

હાઇસેન્સ ઇન્ડિયાએ પ્રથમ પ્રોડક્ટ એક્સિપિરિયન્સ સેન્ટર ખોલ્યું, એવોર્ડ-વિજેતા હાઇસેન્સ...

ગુરુગ્રામમાં પોતાનું નવું હેડક્વાર્ટર્સ શરૂ કર્યું, જે દેશમાં વિસ્તરણના...

POVA 8 Pro 5G ભારતના પ્રથમ AI આસિસ્ટન્ટ સાથે...

● 21 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ અને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર...

શિવ પુરાણમાં સ્વયં શિવે જ શિવલિંગને પોતાનાં નિરાકાર સ્વરૂપ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક શ્રાવણી અભિષેક.મિત્રો...

એથર એનર્જીના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ હવે આર્મ્ડ ફોર્સના જવાનો માટે...

20 ઓગસ્ટ, 2026: ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીઓમાંની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here