Monday, October 19, 2026
HomeGujaratકચ્છ એસટી ડિવિઝનમાં વોલ્વોની 36 નવી ટ્રીપ શરૂ કરશે

કચ્છ એસટી ડિવિઝનમાં વોલ્વોની 36 નવી ટ્રીપ શરૂ કરશે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ બાદ કચ્છ એસટી ડિવિઝનને વોલ્વો હબની માન્યતા મળી છે. કચ્છ ડિવિઝનમાં હવે રર નવા શિડ્યુઅલ સાથે ૩૬ ટ્રીપ નવી શરૂ થશે. જેના માટે ડિવિઝનને ૮ વધારાની વોલ્વો બસ પણ ફાળવવામાં આવી છે. ભુજ ડેપોને પ્રિમિયમ સર્વિસ હબ (વોલ્વો હબ)ની માન્યતા મળતા વધારાની સેવાઓ શરૂ થઈ છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં એસટીને વોલ્વો હબ પ્રાપ્ત થયું છે. આ બાદ ચોથા નંબરે ભુજ એસટી ખાતેથી આ સેવા શરૂ થઈ રહી છે આ માટે ભુજ એસટી ડેપોમાં આઠ નંબરનું પ્લેટફોર્મ રિઝર્વ રાખવામાં આવ્યું છે.આંતર ગુજરાત અને દીવ સુધીની રર નવા શિડયુઅલ સાથે ૩૬ ટ્રીપ શરૂ થઈ છે. નવી બસ સેવાઓ શરૂ થતાં હવે મુસાફરો આરામદાયક રીતે મુસાફરી કરી શકશે.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here