Tuesday, August 25, 2026
HomeGujaratAhmedabadકિંજલ દવેને વધુ એક વાર કોર્ટની નોટિસઃ ચાર ચાર બંગડી ફરી વિવાદમાં

કિંજલ દવેને વધુ એક વાર કોર્ટની નોટિસઃ ચાર ચાર બંગડી ફરી વિવાદમાં

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

અમદાવાદઃ કિંજલ દવે ચાર ચાર બંગડી ગીતને લઈને ફરી વિવાદમાં સપડાઈ છે. કિંજલને આ ગીત માટે ફરી એક વાર કોર્ટની નોટિસ મળી છે. ઉલ્લેખનીય છે કે હવે નવરાત્રી નજીક છે ત્યારે કિંજલ દવેની તારીખો પણ પેક થઈ ચુકી છે. ઈન્વેસ્ટર્સની ફોર્માલીટીઝ પણ તેમાં પુર્ણતામાં છે. તેવા સંજોગોમાં કિંજલ દવે માટે આ નોટિસે મુશ્કેલી લાવી છે. અગાઉની જેમ જ આ ચાર ચાર બંગડી ગીતના કોપીરાઈ માટે કિંજલને નોટિસ મળી છે.

જોકે આ વખતે કોપિરાઈટ ક્લેઈમ કરનાર કોઈ અન્ય નહીં પણ એ જ ઓસ્ટ્રેલિયાના ગુજરાતી અને કિયાવાડી કિંગ તરીકે જાણિતા સિંગર કાર્તિક પટેલ જ છે.

તેમણે આ મામલે ફરીવાર ક્લેઈમ કર્યો છે. સિટી સિવિલ કોર્માં દાવો કરાયો છે. જેને પગલે કોર્ટે કિંજલ દવેને નોટિસ મોકલી છે. કિંજલે ફરી એક વાર કોર્ટમાં જવાબ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. જે તે સમયે કોર્ટમાં કેસ દાખલ થયા દરમિયાન ગીતના કોમર્શિયલ યુઝ પર પ્રતિબંધ મુકાયો હતો. સાથે જ કિંજલ દવેને આ ગીત ગાવા પર પણ પ્રતિબંધ મુકાયો હતો. કોર્ટના આદેશ પ્રમાણે કિંજલે પછીથી જાહેરમાં આ ગીત ગાવાનું બંધ કરી દીધું હતું.

જે પછી આ વર્ષની જાન્યુઆરીમાં ગુજરાત હાઈકોર્ટએ કિંજલને રાહત આપી હતી અને કોમર્શિયલ કોર્ટના ગીત ગાવાના પ્રતિબંધને હટાવી લીધો હતો. કાર્તિકનું કહેવું છે કે, કિંજલ દવેએ નકલ કરીને ગીત ગાયું છે. તેથી કોપીરાઈટને ભંગ થાય છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here