Sunday, August 30, 2026
Homenationalકોચિંગ સ્ટાફ : બોર્ડને ૨૦૦૦ કરતા પણ વધારે અરજી મળી

કોચિંગ સ્ટાફ : બોર્ડને ૨૦૦૦ કરતા પણ વધારે અરજી મળી

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

મુંબઇ,તા. ૨
ટીમ ઇન્ડયાના કોચિગ સ્ટાફ માટે ૨૦૦૦ કરતા પણ વધારે અરજી આવી ચુકી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઇન્ડયાના કોચ પદ માટે જાહેરાત આપવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં દાવેદાર દ્વારા અરજી કરવામાં આવી છે. જા કે હજુ સુધી કોઇ મોટા નામ સપાટી પર આવ્યા નથી. વિતેલા વર્ષોના ભારતના સુપરસ્ટાર બેટ્‌સમેન અને કોચ રવિ શા†ીને પડકાર ફેંકી શકે તેવા કોઇ નામ સપાટી પર આવી રહ્યા નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ટોમ મુડી દ્વારા પણ ટીમ ઇન્ડયાના કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ન્યુઝીલેન્ડની આંતરરાષ્ટ્રીય ટીમના કોચ તરીકે રહી ચુકેલા અને હાલમાં ઇન્ડયન પ્રિમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબના કોચ તરીકે રહેલા માઇક હેસન દ્વારા પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટરોની વાત કરવામાં આવે તો રોબિન સિંહ અને લાલચંદ રાજપુત પણ કોચ બનવા માટેની ઇચ્છા વ્યક્ત કરીને અરજી કરી ચુક્યા છે. બોર્ડ દ્વારા મુખ્ય કોચ, Âફ્લ્ડિંગ કોચ, બેટિંગ કોચ અને બોલિંગ કોચ માટે અરજી મંગાવવામાં આવી છે. ફિજિયોથેરાપિસ્ટ માટે પણ અરજી કરવામાં આવી છે. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય સમિતી મુખ્ય કોચની પસંદગી કરનાર છે. ઇન્ટરવ્યુ મુખ્ય કોચ માટે ૧૪ અને ૧૫મી ઓગષ્ટના દિવસે લેવામાં આવી શકે છે.અંશુમાન ગાયકવાડ, શાંતારંગાસ્વામી આ પેનલના અન્ય સભ્યો છે. ટીમ ઇÂન્ડયાના મુખ્ય કોચ માટે ઉત્સુકતા વધી રહી છે. શા†ીની કોચિંગમાં ભારતીય ટીમની સફળતાની ટકાવારી ૭૦ ટકાની આસપાસ છે જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા, એશિયા કપમાં બે ટ્રોફી અને વર્લ્ડકપમાં સેમિફાઇનલ સુધીની સફરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રવિ શા†ીના કોચિંગ હેઠળ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ૧-૨થી અને ઇંગ્લેન્ડમાં ૧-૪થી ટેસ્ટ શ્રેણી હારી ચુકી છે. આ ઉપરાંત રવિ શા†ી કોચ તરીકે હજુ પણ ટીમ ઇÂન્ડયાની પ્રથમ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાના કોચ ટીમ મૂડીનું નામ પણ હતું. મૂડીએ ૨૦૦૭માં ભારતીય ટીમને કોચિંગ આપ્યું હતું. આગામી બે વર્ષ સુધી પોતાની અવધિને વધારામાં ફેરવવામાં રવિ શા†ી સફળ રહી શકે છે. ક્રિકેટરમાંથી કોમેન્ટ્રેટર અને ત્યારબાદ કોચ બનેલા રવિશા†ીની અવધિ આગામી ૨૦૨૦ ટી-૨૦ વર્લ્ડકપ સુધી વધારવામાં આવી શકે છે. હવેથી લઇને ૨૦૨૧ સુધી ભારતને બે ટી-૨૦ ચેમ્પનયશીપમાં ભાગ લેવાનો છે જેમાં વેસ્ટઇÂન્ડઝના પ્રવાસથી ટેસ્ટ ચેમ્પયનશીપની શરૂઆત થશે ત્યારબાદ ૨૦૨૦થી આઈસીસીના વનડે ચેÂમ્પયનશીપની શરૂઆત પણ થઇ જશે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here