Monday, October 5, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે

ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાત સરકાર દ્વારા ચુંટણીમાં જાહેરાતો બાદ હવે નં માત્રની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોલીસ ભરતી અને GPSC ની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પહેલાથી જ રાજ્યના ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બે તબક્કામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 25,000 થી વધુ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન રાજ્ય સરકારે સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ માટે 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 2021-22માં ભરતી કરી છે, સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં આવી હતી અને તે 10,596 માટે હતી જ્યાં લગભગ 15 લાખ લોકોએ અરજી કરી હતી.ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રિલિમ -લેખિત પરીક્ષાઓ, ડોક્યુમેન્ટ્સ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ સહિતની સખત પસંદગી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિષયોની શ્રેણી આવરી લેવામાં આવે છે. પોલીસ અધિકારીઓની ભૂમિકા અને સંખ્યા અંગે અગાઉ હાઇકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો અનુસાર લેવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બનેલી બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી. 27 સપ્ટેમ્બર, 2024 ના રોજ, રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી કે તેઓ 10 વર્ષની ભરતી યોજના તૈયાર કરી રહ્યા છે. આ યોજનાનો હેતુ વર્તમાન ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરવાનો છે. 31 જુલાઈ, 2024 સુધીમાં, રાજ્યમાં 1.28 લાખ મંજૂર પોલીસ ભરતીઓ છે, જેમાંથી 33,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાંથી 25,500 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે, જ્યારે 7,725 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરવામાં આવશે.ગુજરાત સરકારમાં હવે હાલ કોઈ સિનિયર- જુનિયર ક્લાર્ક, તલાટી કે પ્રાથમિક શિક્ષકો, ફોરેસ્ટ વિભાગ જેવી મોટી સંખ્યામાં થતી ભરતીઓની કોઈ જાહેરાત નથી, GPSC- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પણ ખાસ સીધી ભરતી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કુશળતા, અભ્યાસ અને કૌશલ્યને આધારે ભરતી કરવામાં આવી રહી છે જેમાં સામાન્ય રીતે 12 ધોરણ કે ગ્રેજ્યુટ થયેલા ઉમેદવારો અરજી પણ કરી શકતા નથી અને બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉમેદવારો- નોકરી વાંચ્છુક યુવાનો માટે હાલ કોઈ અન્ય ભરતી પણ નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here