Tuesday, August 18, 2026
HomeGujaratAhmedabadચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં પારો 16 ડિગ્રીથી...

ચાર દિવસ ઠંડીમાં વધારાની સંભાવના નહિવત્, ગુજરાતના 8 શહેરમાં પારો 16 ડિગ્રીથી નીચે ગગડ્યો

Date:

Related stories

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેતાં 8 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગાંધીનગર ઠંઠુગાર શહેર :
હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે.

હવામાનની આગાહી :
બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે હજુ 8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુતમ તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની આશંકા છે. ગત રાત્રે અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે.

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

હેક્સાવેરે સમગ્ર એસ્ટેટમાં અવરોધો દૂર કરીને કંપનીઓને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’...

સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી...

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં DevXએ નફાકારકતા સાથે...

મુખ્ય કામગીરી ચોખ્ખો નફો (PAT) વાર્ષિક ધોરણે 15 ગણો વધ્યો,...

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here